1. Home
  2. Tag "mp"

MP સરકાર લાવશે લવ જિહાદ પર કાયદો – 5 વર્ષની સજાની જોગવાઈ

એમપી સરકાર લાવશે કાયદો વલ જિહાદ પર 5 વરષની સજા શિવરાજ સરકાર લવ જિહાદ માટે કડક વલણ અપનાવશે હવે મધ્ય પ્રદેશની સરકાર લવ જિહાદ સામે કાયદો બનાવનાર રહીં છે. રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ અંગે જણાવ્યું હતું કે,ખુબ જ જલ્દી વિધાનસભા સત્રમાં અમે લવ જિહાદને સામે કાયદો લાવીશું. જે બિન-જામીનપાત્ર ગુનો બનશે અને તેમાં […]

મધ્યપ્રદેશ ઈલેક્શન રિઝલ્ટ : 28 વિધાનસભા બેઠકોની મતગણતરી હાલ પણ જારી, બીજેપી 12 સીટથી જીત તરફ આગળ

મધ્ય પ્રદેશ ઈલેક્શન રુઝાનમાં બીજેપી આગળ 28 વિધાનસભા બેઠકો માટેની મતગણતરી શરુ સૌ કોઈની જનર મતગણતરી પર સમગ્ર દેશમાં એકબાજુ કોરોનાનો માર છે તો બીજી તરફ  મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત 11 રાજ્યોની 58 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, જો કે અત્યાર સુધીની […]

Politics: ‘Kamal’ continues to erode Nath’s base in MP

By Abhilash Khandekar* Bhopal: The Indian National Congress (INC) resembles the Greek mythological character Tithonus who was blessed with the boon of immortality—but not eternal youth. He grew older and older without dying. Eventually, he metamorphosed into an insect, cicada, living eternally, but begging for death to overcome him. For India’s Grand Old Party (GOP), nothing demonstrates it […]

એમપીના હની ટ્રેપ રેકેટમાં કેન્દ્રીય મંત્રીના પુત્રનું પણ નામ,10 મોટા વેપારીઓ પણ હની ટ્રેપનો શિકાર

મધ્ય પ્રદેશઃ-હની ટ્રેપ રેકેટનો જેમ જેમ પર્દાફાશ થતો જાય છે, તેમ તેમ અનેક નવા નામ ખુલતા જાય છે ને અનેક ખુલાસાઓ સામે આવતા જાય છે,ત્યારે આ હની ટ્રેપમાં કેન્દ્રીય મંત્રીના પુક્ષ પણ ફંસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થી છે,તે પરાંત ભોપાલના કેટલાક મોટા મોટા વેપારીઓની સંડોવણીનો પમ ખુલાસો થયો છે, કેસમાં અત્યાર સુધી કેટલાક વરિષ્ટ નેતાઓ,અધિકારીઓ […]

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારના સંમેલનમાં લાગ્યા ‘જય શ્રીરામ’ના સૂત્રો, કમલનાથ અને દિગ્વિજય હતા હાજર

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે બોલાવ્યું સંત સંમેલન સંત સંમેલનમાં જય શ્રીરામ, ગૌમાતા કી જય હો-ના સૂત્રોચ્ચાર દિગ્વિજયસિંહ પણ સંત સંમેલનમાં હતા હાજર મધ્યપ્રદેશની કમલનાથ સરકારે મંગળવારે એક સંત સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંત સંમેલનમાં ખુદ મુખ્યપ્રધાન કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સામેલ થયા હતા. આ સંમેલન દરમિયાન જય શ્રીરામ, જય બજરંગબલી અને ગૌમાતા […]

એમપીમાં માત્ર 10 રુપિયા માટે મોટા ભાઈએ નાના ભાઈને પત્થર વડે કૂંચલીને મોતને ઘાટ ઉતાર્યો

મધ્ય પ્રદેશના ડિંડોરી જીલ્લાની દર્દનાક ઘટના નાના ભાઈને 10 રુપિયા આપવામાં આવતા નારાજ હતો મોટો ભાઈ નારાજગીનો રોષ હત્યાના રુપમાં મધ્ય પ્રદેશના ડિંડોરી જીલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે,જા ઘટનામાં એક ભાઈએ માત્ર દસ રુપિયા જેવી નાની રકમને લઈને નાના ભઆઈને પત્થર વડે છુંદી છુંદીને માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો,આ ઘટનાને અંજામ આપ્યા […]

મધ્ય પ્રેદશમાં અવિરત વરસતા વરસાદથી જનજીવન પર માઠી અસર,અનેક ગામો સંપર્ક વિહોણા

મધ્ય પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી અનેક જીલ્લાઓ અસર ગ્રસ્ત નર્મદા નદી અને શિપ્રા નદીનું રોદ્વરુપ ગાંધી સાગર ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા ઓમકારેશ્વર ડેમના 18 ગેટ ખોલવામાં આવ્યા અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ ઈંદોર-માલવા નિમાડમાં સતત આફતનો વરસાદ વરસી રહ્યો છે,આગર-માલવા જીલ્લામાં સતત ભારે વરસતા વરસાદનું પાણી મુખ્ય બજારોમાં ફળી વળ્યું છે,નલખેડામાં લખુંદર નદી તોફાને ચડી […]

મધ્ય પ્રદેશમાં વરસાદનું તાંડવઃમંડાલ જીલ્લામાં 134 મિમી વરસાદ ખાબકતા જનજીવન પર માઠી અસર

નદીઓ બની ગાંડીતૂર પુલ પર ફરી વળ્યા નદીના પાણી એમપીના ખોફનાક દ્રશ્યો નિચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ ચારે બાજુ પાણી જ પાણી 134 મિમી વરસાદ ખાબકતા જનજીવન પર માઠી અસર આમ જોવા જઈએ તો ચોમાસાની ઋતુ પુરી થવાને આરે છે, છતા પણ વરસતા વરસાદને લઈને એમપીમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે,ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યું છે,મધ્ય […]

MPના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ ગૌરનું 89 વર્ષની વયે નિધન

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષીય બાબુલાલ ગૌરની તબિયત મંગળવારે વધારે બગડી હતી. તેમનું બ્લડપ્રેશર ઓછું હોવાની સાથે તેમના પલ્સ રેટ પણ ઘટી ગયા હતા. બાબુલાલ ગૌરની કિડની સંપૂર્ણપણે કામ કરી રહી ન હતી. તે ગત 14 દિવસોથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code