સંસદમાં સાંસદો શીખશે સંસ્કૃત, 10 દિવસની શિબિર લગાવશે સંઘનું આનુષંગિક સંગઠન સંસ્કૃત ભારતી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દેશમાં સંસ્કૃતને સામાન્ય બોલચાલની ભાષા બનાવવાની દિશામાં મહત્વ આપવાનું શરૂ કર્યું છે. ઝૂંપડપટ્ટીથી લઈને હવે દેશની સૌથી મોટી પંચાયત સંસદભવનમાં પણ દશ દિવસની શિબિર લગાવવાની તૈયારી થઈ રહી છે. આ યોજના આરએસએસના આનુષંગિક સંગઠન સંસ્કૃત ભારતીએ તૈયાર કરી છે. સંસદભવનમાં સંસ્કૃત શીખવવા માટેની શિબિરનું આયોજન સંઘ માટે ઉત્સાહીત કરનારું છે, કારણ કે […]
