મધ્યપ્રદેશમાં OBCને મળશે 27 ટકા અનામત, વિધાનસભામાં બિલ થયું મંજૂર

મધ્યપ્રદેશ વિધાનસભામાં ઓબીસી અનામતને 14 ટકાથી વધારીને 27 ટકા કરવાનુંબિલ પારીત કરવામાં આવ્યું છે.

ગૃહમાં મધ્યપ્રદેશ લોકસેવા સંશોધન બિલ સર્વસંમતિથી પારીત થયું છે. હવે મધ્યપ્રદેશમાં ઓબીસી વર્ગને 14 ટકાથી વધીને 27 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.

આ બિલને જુલાઈ માસની પહેલી કેબિનેટ બેઠકમાં જ આને પાસ કરવામાં આવ્યું હતું. તેના પછી વિધાનસભાના હાલના સત્રમાં તેને રજૂ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular