1. Home
  2. Tag "MAHARASHTRA"

महाराष्ट्र में कम हो रहे कोविड केस, कर्नाटक में तेज बढ़ोतरी

  नई दिल्ली, 4 मई। कोरोना महामारी से सबसे बुरी तरह प्रभावित राज्य महाराष्ट्र के लिए राहत की खबर यह है कि संक्रमितों की संख्या लगातार कम हो रही है। इसका अंदाजा सहज ही लगाया जा सकता है कि कई दिनों बाद राज्य में 24 घंटे के भीतर 50 हजार से कम केस दर्ज किए […]

મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધની શિવસેનાની માંગણી

મુંબઈઃ દેશમાં મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકરો ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી શિવસેનાએ કેન્દ્ર સરકાર પાસે કરી છે. મસ્જિદોમાં લગાવેલા લાઉડ સ્પીકરને કારણે વધારે અવાજ પ્રદુષણ ફેલાતું હોવાથી મસ્જિદોમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતો વટહુકમ લાવવાની માંગણી શિવસેનાએ પોતાના મુખપત્ર સામના મારફતે કરી છે. શિવસેનાએ જણાવ્યું હતું કે, મસ્જિદોમાં લાગેલા સ્પીકરના કારણે જ ધ્વનિ પ્રદુષણ વધારે […]

ઉદ્વવ ઠાકરે સરકાર એ મહારાષ્ટ્રમાં દિવાળી બાદ ધાર્મિક સ્થળો ખોલવાના આપ્યા સંકેત

ઉદ્વવ ઠાકરે સરકારે આપ્યા સંકેત મહારાષ્ટ્રમાં દિવાળી બાદ ધાર્મિક સ્થળો ખલી શકે છે હાલ દિવાળીના કારણે મંદિરો તેમજ અન્ય ઘાર્મિક સ્થળો બંધ રહેશે મુંબઈ -: કોરોના કાળને લઈને સમગ્ર દેશમાં અનેક જાહેર સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો,ત્યારે મહારાષ્ટ્રમાં હાલ પણ નેક જગ્યાઓ એ ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા છે કારણે કે વધતા કોરોનાના કહેર […]

મહારાષ્ટ્રમાં લાંબા સમય બાદ આવતી કાલથી ખુલશે સિનેમાહોલ અને મલ્ટિપ્લેક્ષ – આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન  

મહારાષ્ટ્રમાં  આવતી કાલથી ખુલશે સિનેમાહોલ  આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યાર બાદ દેશભરમાં તબક્કાવાર અનલોક કરવામાં આવ્યું જેમાં જ્યા કોરોના  વાયરસનું સંક્રમણ ઓછુ હોય તેવા વિસ્તારોમાં અનેક જાહેર સ્થળો, હોટલો , સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી,16 ઓક્ટોબરથી દેશના મોટાભાગના રાજ્યોમાં સિનેમાઘરો […]

મહારાષ્ટ્રમાં હવે રૂ.980માં થશે કોરોના ટેસ્ટ, સરકારે ચોથીવાર કિંમત ઘટાડી

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના ટેસ્ટની કિંમતમાં કરાયો ઘટાડો મહારાષ્ટ્રમાં હવે 980 રૂપિયામાં કોરોનાના ટેસ્ટ થઇ શકશે રાજ્યમાં આ નવા ટેસ્ટના દરોને લાગુ કરી દેવામાં આવ્યા છે ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોરોના સંક્રમણથી ખરાબ રીતે પ્રભાવિત છે અને ત્યાં કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સંક્રમણને કાબૂમાં લેવા માટે કોરોનાનું વહેલું નિદાન થાય […]

હવે આ રાજ્યમાં બસ-ટેક્સીમાં માસ્ક વગર મુસાફરી નહીં કરી શકાય, મોલમાં પણ નહીં મળે એન્ટ્રી

દેશમાં કોરોનાના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પણ સામેલ મહારાષ્ટ્રમાં હવે ટેક્સી, બસ, દુકાનો અને મોલમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું માસ્ક વગર ટેક્સી અને બસ યાત્રા પર પ્રતિબંધ, મોલ કે દુકાનમાં પણ નહીં કરી શકાય પ્રવેશ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે લોકો કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પાલન કરે તે […]

દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર- રાજ્યના કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ – મહારાષ્ટ્ર સહીતના કેટલાક રાજ્યો એલર્ટ

દેશના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાત,ઓડીશા,તેલંગણામાં ભારે વરસાદ  અનેક નદીઓએ ભયજનક સપાટી વટાવી છ્ત્તીસગઢમાં પણ વરસાદે કહેર મચાવ્યો દેશની રાજધાની દિલ્હી પણ વરસાદની ઝપેટમાં કેટલાક વિસ્તારો ટાપૂમાં ફેરવાયા કેટલીક જગ્યાએ પુરની સ્થિતિ જાવા મળી હાલ સોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદે ખુબ જોર પકડ્યું છે, સતત વરસતા વરસાદના કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં […]

મંત્રી નીતિન ગડકરીએ રત્નાગીરી-નાગપુર હાઈવે નિર્માણનો નકશો બદલ્યો  -400 વર્ષ જુના વૃક્ષનો કર્યો બચાવ

400 વર્ષ જુના વટવૃક્ષ માટે નકશો બદલ્યો  મંત્રીએ તેમનો નિર્ણય છેવટે બદલ્યો મંત્રી નીતિન ગડકરીએ રત્નાગીરી-નાગપુર હાઈવે નિર્માણનો નકશો બદલ્યો આ હાઈવેમાં 400 વર્ષ જુવુ વૃક્ષ નડતર હતું તેનો બચાવ કર્યો મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલા ભોસે ગામનું એક વૃક્ષ છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં ચર્ચીત છે,વાત જાણે એમ છે કે આ ઘટાદાર વડનું વૃક્ષ 400 […]

જલગાંવ : ઘરમાં ઘૂસીને ભાજપના નેતાના પરિવારને ગોળીઓથી વિંધી નાખ્યો, 5ના મોત

ભાજપના કોર્પોરેટર સહીત તેમના પરિવારના પાંચ સદસ્યોની હત્યા મહારાષ્ટ્રના જલગાંવમાં ખૂનના ત્રણેય આરોપીએ કર્યું સરન્ડર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ ખરાત અને તેમના પરિવારના અન્ય સદસ્યો રાત્રે ઘરમાં હતા, ત્યારે કર્યો ગોળીબાર મુંબઈ : મહારાષ્ટ્રના જલગાંવમાં ભાજપના કોર્પોરેટર સહીત તેમના પરિવારના પાંચ સદસ્યોની હત્યાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. આ મામલામાં ત્રણ આરોપીઓએ […]

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, નામાંકન પહેલા લીધા બાલાસાહેબ ઠાકરેના આશિર્વાદ

ચૂંટણી રાજકારણમાં આદિત્ય ઠાકરેનું ડેબ્યુ નામાંકન પહેલા લીધા બાલાસાહેબ ઠાકરેના આસને માથું નમાવી આશિષ ચૂંટણી લડવા માટે ઉમેદવારી કરનાર આદિત્ય ઠાકરે પરિવારના પહેલા સદસ્ય મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચુક્યુ છે અને આ ચૂંટણીમાં શિવસેના માટે ખાસ છે. શિવસેનાની રાજનીતિના ઈતિહાસમાં પહેલીવાર ઠાકરે પરિવારના કોઈ સદસ્ય ચૂંટણી લડી રહ્યા છે. ગુરુવારે પોતાનું નામાંકન ભરતા પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code