કાશ્મીરના યુવાનોના મનમાંથી જમીન છીનવવાનો ડર સમાપ્ત કરવો જોઈએ: મોહન ભાગવત
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવાનો મામલો આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની મહત્વની ટીપ્પણી ભરોસો આપવો પડશે કે સ્થાનિકોની નોકરીઓ-જમીનને કોઈ ખતરો નથી કલમ-370ના દૂર થયા બાદ બાકીના ભારત સાથેના સંપર્કોની અડચણો થશે દૂર નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે આર્ટિકલ-370 હટાવવાને લઈને કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને એ ભરોસો અપાવવો જરૂરી છે કે […]
