કલમ-370 મામલે રશિયાએ ભારતને આપ્યો ખુલ્લેઆમ સાથ: “આ સંપૂર્ણપણે ભારતનો આંતરીક મામલો”

  • ભારતની સાથે સદાબહાર મૈત્રી નિભાવી રહ્યું છે રશિયા
  • કલમ-370 મામલે રશિયાનું ફરીથી ભારતને સમર્થન
  • કલમ-370નો મામલો સંપૂર્ણપણે ભારતનો આંતરીક મુદ્દો

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ને અસરહીન કરવા મામલે ભારત સરકારને રશિયાનો ખુલ્લો ટેકો ફરી એકવાર મળ્યો છે.

રશિયાના રાજદ્વારી નિકોલે કુદાશેવે કહ્યુ છે કે અનુચ્છેદ-370 પર ભારત સરકારનો સાર્વભૌમ નિર્ણય છે. આ ભારતનો આંતરીક મામલો છે.

તેમણે કહ્યુ છે કે કાશ્મીર મામલાને ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા અને લાહોર સમજૂતી હેઠળ ઉકેલાય શકે છે. અમારા વિચાર બિલકુલ ભારત જેવા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular