મેક ઈન ઈન્ડિયા હેઠળ 170 એરક્રાફ્ટ્સ માટે 1.5 લાખ કરોડની ડીલ કરશે વાયુસેના
નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ થવાની સાથે જ ભારતીય વાયુસેના હવે લાંબા સમયથી વિલંબિત પડેલા બે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ્સને આખરી ઓપ આપવામાં લાગી ગઈ છે. 1.5 લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સ હેઠળ ભારતીય વાયુસેનાને 170 એરક્રાફ્ટ્સ મળવાના છે. ટાટા-એરબસના કંસોર્ટિયમ હેઠળ આ વર્ષે 56 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મળવાની શક્યતા છે. જો કે […]