ગુજરાતનું બજેટ: સૌપ્રથમ વખત 204815 કરોડનું બજેટ, આરોગ્ય-પરિવાર કલ્યાણ પાછળ 10,800 કરોડનો ખર્ચ
આજથી વિધાનસભામાં ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. આજે ગૃહમાં નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતની જનતા માટે બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલ નાણાંકીય વર્ષ 2019-20નું બજેટ રજૂ કર્યું છે. રાજ્યના બધા જ ખેડૂતોને PM કિસાન સન્માન યોજનાનો લાભ PM કિસાન સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતોને ચૂકવણી 28 લાખ ખેડૂતોને પ્રથમ 2 હપ્તાના 1131 કરોડ […]
