1. Home
  2. Tag "china"

રક્ષા મંત્રાલયે પહેલા ચીનની ઘૂસણખોરી સ્વીકારી, બાદમાં વેબસાઈટમાંથી માહિતી હટાવી

  – રક્ષા મંત્રાલયે વેબસાઈટ પર ચીનના અતિક્રમણની માહિતી આપી હતી – આ માહિતીને લગતા દસ્તાવેજો કર્યા હતા રજૂ – જો કે બાદમાં વેબસાઇટમાંથી આ દસ્તાવેજો હટાવ્યા ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સતત તણાવ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સરહદ પર વધુ તણાવ જોવા મળી રહ્યો છે. ચીન સતત LAC ( line of […]

કોરોનાવાયરસ સામે લાચાર થતું અમેરિકા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માટે મોટો પડકાર

અમદાવાદ: કોરોનાવાયરસની બીમારી હાલ વિશ્વના તમામ દેશો માટે એવું સંકટ બનીને ઉભી છે જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર જોવા મળી રહી છે, કોરોનાવાયરસની સામે તો હાલ વિશ્વની મહાસત્તા અમેરિકા પણ લાચાર હોય તેવું લાગી રહ્યું છે. કારણ છે કે કોરોનાવાયરસના બાદ અમેરિકા પર મોટું સંકટ તૂટી પડ્યુ હોય તેવી હાલત થઈ ગઈ છે. અમેરિકાની […]

રશિયાએ ચીનને આપ્યો મોટો ઝટકો, આ મિસાઈલ સપ્લાય પર લગાવી રોક

ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે રશિયાએ ચીનને આપ્યો ઝટકો એસ -400 મિસાઈલ સપ્લાય પર લગાવી રોક રશિયાના આ પગલા બાદ ચીને કરી સ્પષ્ટતા આક્રમકતાને કારણે કૂટનીતિ મોરચા પર ઘણા દેશો સાથે અથડામણ અમદાવાદ: ચીનની ઉમ્મીદથી વિપરીત રશિયાએ તરત જ બેઇજિંગને એસ -400 સપાટીથી હવાઈ મિસાઇલોના સપ્લાય પર રોક લગાવી દીધી છે. ચીન માટે આ […]

ચીન વિરુદ્ધ સતત આક્રમક બનતું ભારત, આર્થિક રીતે ફટકા પર ફટકા મારી રહ્યું છે ભારત

અમદાવાદ: ગલવાન ઘાટીમાં ભારતીય જવાનો સાથે ઝપાઝપી કરવાની ભૂલ હવે ચીન એવી રીતે ભોગવી રહ્યું છે કે જે તેને હવે આગળના અનેક વર્ષો યાદ રહેશે. ભારતે ચીનને આર્થિક ફટકાર મારવામાં કોઈ કસર બાકી રાખી નથી જેમાં ભારતે એક મહિના પહેલા ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો અને હવે વધારે 47 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો […]

શું ચીન નથી ઈચ્છતું કે વિશ્વ કોરોના સંકટમાંથી બહાર આવે ? – જાણો ચીનની નાપાક ચાલ

અમદાવાદ: તાજેતરમાં સમગ્ર વિશ્વની સાથે સાથે  ચીન  પણ કોરોનાવાયરસની મહામારી સામે લડી રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી ચીન દ્વારા અવાર-નવાર અવનવા અટકચાળા કરવામાં આવી રહ્યા છે જેથી સમગ્ર વિશ્વનું ધ્યાન કોરોનાવાયરસ પરથી હટી જાય અને કોરોના સંક્રમણની વધુ અસર વર્તાઈ. ચીન એ ભારત સાથે ગલવાન ઘાટીમાં વિવાદ ઉભો કર્યો અને ભારતના કડક વલણ બાદ […]

આત્મનિર્ભર ભારત, સમગ્ર દેશને આ પ્રોડક્ટ હવે ચીન નહીં ગુજરાત પુરી પાડશે

અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત મક્કમતાથી ‘આત્મનિર્ભર ભારત’ તરફ આગળ વધી રહ્યું છે. વેપારીઓ અને દેશની જનતા ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી રહી છે. ત્યારે દેશમાં પ્લાસ્ટિક અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પુરી પાડવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. મચ્છર મારવાના ચાઈનીઝ ઈલેકટ્રીક રેકટથી સારી ગુણવતાવાળા રેકેટ બનાવવાનું બીડુ મોરબીના ઉદ્યોગકારોએ […]

અમેરીકાએ સેનેટ બિલ પસાર કરી ચીનને આપ્યો ફટકો- ટિકટોક પર લાગશે પ્રતિબંધ

રિપબ્લિકન સેનેટર જૉશ હોવલે બિલ પસાર કર્યુ અમેરીકાના કોઈ પણ કરકારી કર્મી ટિકટોક વીડિયો અપલોડ નહી કરી શકે નિયમનો ભંગ કરવા પર થશે કાર્યવાહી અમેરીકા આપશે ચીનને ઝટકો ભારત બીાદ અમેરીકા ટિકટોક કરશે બેન ભારત અને ચીન લદ્દાખ સીમા વિવાદ બાદના ઘર્ષણો પછી ભારત સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો હતો જે મુજબ ચીનની 59 એપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code