અમદાવાદમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન ફરી દોડશે, મુસાફરોએ નિયમોનું કરવું પડશે પાલન
કોરોનાના સમયગાળામાં રૂપાણી સરકાર દ્વારા અનલોક-4ની ગાઇડલાઇન જાહેર અનલોક 4.0ની ગાઇડલાઇન અનુસાર હવે શહેરમાં મેટ્રો ટ્રેન સેવા ફરી શરૂ કરાશે મેટ્રો ટ્રેન સાવચેતીના દરેક પગલાં સાથે ફરીથી શરૂ કરાશે કોરોનાના સમયગાળામાં રૂપાણી સરકાર દ્વારા અનલોક-4ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. અનલોક 4ની ગાઇડલાઇન અંતર્ગત હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થવા જઇ […]