hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આજથી ‘ચૈત્રી નવરાત્રિ’નો પ્રારંભ, આ ગીતોથી કરશે ભક્તો માં ની આરાધના  
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આજથી ‘ચૈત્રી નવરાત્રિ’નો પ્રારંભ, આ ગીતોથી કરશે ભક્તો માં ની આરાધના  
revoinews

આજથી ‘ચૈત્રી નવરાત્રિ’નો પ્રારંભ, આ ગીતોથી કરશે ભક્તો માં ની આરાધના  

Vinayak Barot
Last updated: April 13, 2021 9:05 am
Vinayak Barot
Published: April 13, 2021
Share
SHARE
  • આજથી ‘ચૈત્રી નવરાત્રિ’નો પ્રારંભ
  • 10 દિવસ થશે માં દુર્ગાની પૂજા
  • ભક્તોમાં જોવા મળશે અનેરો ઉલ્લાસ

મુંબઈ : આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે અને દેવી શક્તિને સમર્પિત 10 દિવસીય તહેવારની ઉજવણી દેશભરમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. નવરાત્રી દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અને વ્રત રાખવામાં આવે છે અને ભક્તો નવરાત્રિના પહેલા દિવસે જ કળશ સ્થાપિત કરે છે.

આ સાથે પૂજા સ્થળ પર માં નવદુર્ગાનું આહવાન કરવામાં આવે છે. આવી રીતે હિન્દી સિનેમામાં પણ દેવી માં ની મહિમાની ગાથા બતાવવામાં આવી હતી. કેટલીક ફિલ્મોમાં દેવી માં પર આધારિત ભજન અને ગીતો પણ છે,જે સુપરહિટ થયા છે. નવરાત્રીના ખાસ પ્રસંગે સાંભળો દેવી માં પર આધારીત ભજન અને ગીતો.

‘તુને મુજે બુલાયા શેરા વાલીયે’,મેં આયા મેં આયા મેરા વાલીયે’ આ ગીત નરેન્દ્ર ચંચલ અને મોહમ્મદ રફીએ ગાયું છે. આ ગીત વર્ષ 1980 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આશા’ નું છે. આ ગીતમાં ‘માં શેરોંવાલી’નો મહિમા બતાવવામાં આવ્યો છે. આ ગીત નવરાત્રીમાં ખૂબ સાંભળવામાં આવે છે.’આશા’ ફિલ્મમાં જીતેન્દ્ર અને રીના રોય મુખ્ય ભૂમિકામાં હતાં.

વર્ષ 1979 માં રિલીઝ થયેલું આ ગીત ફિલ્મ ‘સુહાગ’ નું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સિવાય રેખા,શશિ કપૂર,પરવીન બોબી, નિરૂપા રોય, રણજિત વગેરે કલાકારો હતા. આ ફિલ્મનું દિગ્દર્શન મનમોહન દેસાઇએ કર્યું હતું. આ ગીત મોહમ્મદ રફીએ ગાયું છે.

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પ્રખ્યાત ફિલ્મ ‘મર્દ’માં પણ દેવી ભક્તિ સાથે સંકળાયેલું એક ગીત હતું. આ ગીત એટલું જ લોકપ્રિય છે આ ગીત હતું – ‘માં શેરોંવાલી, ઓ માં શેરોંવાલી’. આ ગીત અમિતાભ બચ્ચન પર ફિલ્માવવામાં આવ્યું હતું અને તેના ગાયક શબ્બીર કુમાર હતા.

1981 માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ક્રાંતિ’ માં આ ગીત દેવી માં  પર આધારીત છે. ફિલ્મ ‘ક્રાંતિ’ માં બતાવેલ ભક્તિ પર આધારિત ગીત ‘દુર્ગા હૈ મેરી માં, અંબે હૈ મેરી માં’ આજે પણ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ ગીત મહેન્દ્ર કપૂર અને મીનુ પુરુષોત્તમ દ્વારા ગાવવામાં આવ્યું હતું.

ભક્તિથી ભરેલા ગીતોની સૂચિમાં,’ચલો બુલાવા આયા હૈ,માતાને બુલાયા હૈ. તે 1983 માં આવેલી ફિલ્મ ‘અવતાર’નું એક ગીત છે,જેને  રાજેશ ખન્ના અને શબાના આઝમી પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત નરેન્દ્ર ચંચલ,આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરે ગાયું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન મોહનકુમારે કર્યું હતું.

દેવાંશી

You Might Also Like

હાઈકોર્ટનો મહત્વનો નિર્ણયઃ “આત્મ હત્યાની ધમકી આપવી ગંભીર માનસિક અત્યાચાર છે”
SII to Export 24 Million Vaccine Doses to 25 Counties
જમ્મુ-કાશમીરમાં આતંકીઓને ઠાર કર્યા બાદ જશ્નનો માહોલ-વીડિયો વાયરલ
ભારતીય આઇટી ઉદ્યોગના ‘પ્રણેતા’ એફ.સી.કોહલીનું 96 વર્ષની વયે નિધન
સોનુ સૂદે હવે ફ્રાંસની લીધી મદદ,ઓક્સિજન પ્લાન્ટ્સ મંગાવ્યા
TAGGED:Chaitra Navratri 2021Chaitra Navratri puja
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशराज्यराष्ट्रीयहिन्दी

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

August 10, 2026

पश्चिमी कोलंबिया में 7.4 तीव्रता के भूकंप से भारी तबाही, 132 लोगों की मौत; 570 से अधिक घायल

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

JPSC protests : भूख हड़ताल पर बैठे JLKM नेता देवेंद्र महतो अस्पताल में भर्ती, ब्लड शुगर लेवल गिरा

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?