hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સ્પાઈસ જેટ કંપનીએ ઓમાન માટે દિલ્હી અને અમદાવાદથી ૪  ફ્લાઇટ સેવાનો આરંભ કર્યો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સ્પાઈસ જેટ કંપનીએ ઓમાન માટે દિલ્હી અને અમદાવાદથી ૪  ફ્લાઇટ સેવાનો આરંભ કર્યો
revoinews

સ્પાઈસ જેટ કંપનીએ ઓમાન માટે દિલ્હી અને અમદાવાદથી ૪  ફ્લાઇટ સેવાનો આરંભ કર્યો

Vinayak Barot
Last updated: October 21, 2020 1:16 pm
Vinayak Barot
Published: October 21, 2020
Share
SHARE
  • સ્પાઇસ જેટએ 4 ૪ ફ્લાઇટ સેવાનો આરંભ કર્યો
  • મસ્કત માટે દિલ્હી અને અમદાવાદથી ૪ ફ્લાઇટ ભરશે
  • કુલ 62 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી

અમદાવાદ: સ્પાઇસ જેટ કંપનીએ મંગળવારનાં રોજ દિલ્હી અને અમદાવાદથી મસ્કટ સુધીની ચાર આંતરરાષ્ટ્રીય સેવાઓ સહિત કુલ 62 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઓમાન સાથેના કરાર હેઠળ ગુરુવારથી મસ્કટની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે.

સ્પાઇસ જેટએ જણાવ્યું હતું કે, 58 સ્થાનિક ફ્લાઇટની ઉડાનમાં દિલ્હી-કંડલા-દિલ્હી, અમદાવાદ-ગોવા-અમદાવાદ, ગોવા-હૈદરાબાદ-ગોવા, મુંબઇ-ગુવાહાટી-મુંબઇ, અમદાવાદ-કોલકાતા-અમદાવાદ, દિલ્હી-દુર્ગાપુર-દિલ્હી, હૈદરાબાદ-મુંબઇ-હૈદરાબાદ, કોચી-કોલકાતા-કોચી, પુણે-ચેન્નાઇ-પુણે, મદુરાઈ-દિલ્હી-મદુરાઇ અને મંગલુરુ-દિલ્હી-મંગલુરુની ફ્લાઇટ્સની ઉડાનનો સમાવેશ થાય છે.

કંપનીએ કહ્યું કે આ ફ્લાઇટ્સનું સંચાલન બોઇંગ 737 અને બોમ્બાર્ડિયર Q400 વિમાન દ્વારા કરવામાં આવશે. સ્પાઈસ જેટના ચીફ કમર્શિયલ ઓફિસર શિલ્પા ભાટિયાએ જણાવ્યું હતું કે, “આપણે ધીમે ધીમે સામાન્ય સ્થિતી પાછા ફરી રહ્યા છીએ અને માંગમાં સતત સુધારો થઈ રહ્યો છે, તેથી અમને અમારા ઘરેલું અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર 62 નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની ખુશી છે.

સાહિન_

You Might Also Like

જમ્મુ-કાશ્મીરથી અલગ થયું લડાખ, મળ્યો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો
“I killed mosquitoes at 3:30, should I keep counting how many were they or sleep in peace” –V.K Singh
‘બધાં મોદી ચોર છે’ કહીને ફસાયા હતા રાહુલ ગાંધી, બદનક્ષી કેસમાં મળી જામીન
આ વર્ષનું ઇસરોનું પ્રથમ મિશન: 7 નવેમ્બરે ‘EOS-01’ સેટેલાઇટ કરશે લૉન્ચ
UNSCમાં પાકિસ્તાનને લપડાક, બે ભારતીયોને આતંકવાદી જાહેર કરવાની માંગ ફગાવાઈ
TAGGED:ahmdabaddelhispicejet
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
बॉलीवुडमनोरंजनहिन्दी

बॉलीवुड : उम्मीद पर खरी उतरी अक्षय कुमार की फिल्म, पहले दिन कमाए इतने करोड़

Vinayak Barot
Vinayak Barot
March 19, 2022
कोनेरू हम्पी ने रचा इतिहास, दूसरी बार जीता महिला विश्व रैपिड शतरंज खिताब
वडोदरा पुल हादसा: महिसागर नदी से 2 और शव बरामद, मरने वालों की संख्या 13 पहुंची, सर्च ऑपरेशन जारी
प्रधानमंत्री मोदी ने मकर संक्रांति, माघ बिहू, उत्तरायण पर देशवासियों को दी शुभकामनाएं
अवंतीपोरा में मुठभेड़ : सुरक्षा बलों ने एक आतंकवादी को मार गिराया
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?