1. Home
  2. Tag "ahmdabad"

રાજ્યમાં કોરોના વકર્યો 1600થી વધુ નવા કેસ નોંધાયા – અમદાવાદ અને સુરત બન્યું એપી સેન્ટર

રાજ્યમાં કોરોનાનો કહેર એક જ દિવસમાં 1600થી વધુ કેસ નોંધાયા અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, રોજેરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે, કોરોનાને હાલ એક વર્ષનો સમય પૂર્ણ થયો છે તો બીજી તરફ કોરોના ફરી વધી રહ્યો છે, વિતે્લા દિવસને સોમવારના રોજ રાજ્યમાં કુલ 1 હજાર 640 નવા કોસો સામે આવ્યો […]

શોપિંગનું હબ ગણાતા લાલ દરવાજા માર્કેટમાં થર્મલ ગનથી સ્કેનિંગ કર્યા બાદ જ મળશે એન્ટ્રી

અમદાવાદનું તંત્ર જાગ્યું લાલદરવાજા માર્કેટમાં પ્રવેશ માટે સ્કેનિંગ જરુરી દિવાળીના દિવસોમાં લાલદરવાજામાં ગ્રાહકોનો ઘસારો અમદાવાદ: – અમદાવાદનું ધમધમતું લાલ દરવાજા માર્કેટ કોરોનાકાળમાં પણ સતત બીઝી રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસોથી દિવાળીનો તહેવાર નજીક હોવાના કારણે અહી લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી, જેને લઈને કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા પણ સતત હતી, લાલદરવાજા માપર્કેટમાં રાજ્યના […]

ગુજરાતના 4 ટોચના પ્રદુષિત શહેરો હવે પ્રદુષણ મૂક્ત બનશે-કેન્દ્ર સરકાર કરશે મદદ

ગુજરાતના 4 ટોચના પ્રદુષિત શહેરો હવે પ્રદુષણ મૂક્ત બનશે અમદાવાદ,સુરત,રાજકોટ અને વદાડરા પ્રદુષિત શહેરોમાં સમાવેશ સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે તો બીજી તરફ વાયુ પ્રદુષણને લઈને ચિંતા વ્યાપી છે,એક તરફ દિવાળીનો તહેવાર નજીક હોવાથી હવામાં પ્રદુષણ વધવાનો કહેર પણ વર્તાઈ રહ્યો છે, સમગ્ર પ્રદૂષણની દ્રષ્ટિએ ગુજરાતના ચાર ટોચના શહેરોને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સૌથી […]

સહેલાણીઓ તહેવારોમાં ‘કાંકરીયા લેક ફ્રન્ટ’ની મજા માણી શકશે – 1લી નેમ્બરથી સંપૂર્ણ  ખોલવાની તૈયારીઓ

કાંકરીયા 1 લી નવેમ્બરથી સમગ્ર ખુલી શકે છે આ પહેલા 1લી ઓક્ટબરથી કેટાલાક સ્થળો ખોલાયા હતા સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી, જેને લઈને અનેક જોહેર પાર્ક, સિનેમાઘરો જેવા જાહેર સ્થળો  વગેરે પર પ્રતિબંધ મૂકાયો હતો, જો કે ઘીરે ઘીરે અનલોક થતા અનેક સ્થળોને ખોલવાની પરવાનગી આપવામાં આવી, ત્યારે હવે કાંકરીયા […]

સ્પાઈસ જેટ કંપનીએ ઓમાન માટે દિલ્હી અને અમદાવાદથી ૪  ફ્લાઇટ સેવાનો આરંભ કર્યો

સ્પાઇસ જેટએ 4 ૪ ફ્લાઇટ સેવાનો આરંભ કર્યો મસ્કત માટે દિલ્હી અને અમદાવાદથી ૪ ફ્લાઇટ ભરશે કુલ 62 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી અમદાવાદ: સ્પાઇસ જેટ કંપનીએ મંગળવારનાં રોજ દિલ્હી અને અમદાવાદથી મસ્કટ સુધીની ચાર આંતરરાષ્ટ્રીય સેવાઓ સહિત કુલ 62 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઓમાન સાથેના કરાર હેઠળ ગુરુવારથી મસ્કટની ફ્લાઇટ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code