hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળી પર વારાણસી-પ્રયાગરાજ સિક્સ લેન પ્રોજેક્ટની આપશે ભેટ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળી પર વારાણસી-પ્રયાગરાજ સિક્સ લેન પ્રોજેક્ટની આપશે ભેટ
revoinews

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળી પર વારાણસી-પ્રયાગરાજ સિક્સ લેન પ્રોજેક્ટની આપશે ભેટ

Vinayak Barot
Last updated: November 23, 2020 11:05 am
Vinayak Barot
Published: November 23, 2020
Share
SHARE
  • દેવ દિવાળી પર પીએમ મોદી પ્રયાગરાજ-વારાણસી હાઇવેની આપશે ભેટ
  • પીએમ પાંચ હજાર લોકોની હાજરીમાં પ્રોજેક્ટનું કરશે ઉદ્દધાટન
  • ગંગા ઘાટ પર દીપોત્સવમાં પણ થશે સામેલ
  • રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના અન્ય લોકો રહેશે હાજર

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળી પર વારાણસી-પ્રયાગરાજ સિક્સ લેન પ્રોજેક્ટની ભેટ આપશે. 30 નવેમ્બરના રોજ પીએમ મોદી વારાણસી પહોંચશે અને મિર્ઝામુરાદ વિસ્તારમાં ખજુરી પોલીસ ચોકી સામે પાંચ હજાર લોકોની હાજરીમાં પ્રોજેક્ટનું ઉદ્દધાટન કરશે. ત્યારબાદ સારનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોયા બાદ તેઓ ગંગા ઘાટ પર દીપોત્સવમાં પણ સામેલ થશે.

વડાપ્રધાન તેમના સંસદીય ક્ષેત્રથી ગંગા યાત્રાધામ શહેરોને જોડતા પ્રયાગરાજ-વારાણસી નેશનલ હાઇવેનું લોકાર્પણ કરશે. મિર્ઝામુરાદમાં એક જાહેરસભા પણ છે અને તેમાં પાંચ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવશે.

જાહેરસભા બાદ પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા સારનાથ જશે અને લાઈટ એન્ડ સાઉન્ડ શો જોશે. ખિડકિયા ઘાટ પર પહોંચતાં તેઓ લેઝર શો જોશે અને દીપોત્સવની રોશની નિહાળશે. આ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી સહિતના અન્ય લોકો ઉપસ્થિત રહેશે.

_Devanshi

You Might Also Like

ઉત્તરાખંડમાં બનશે સેના સામગ્રીનું વિકાસ કેન્દ્ર – ડિફેન્સ પાર્ક માટે સ્થળની શોઘખોળ શરુ
Economy: GDP up 1.6% in Q4FY21, but contracts 7.3% in FY21
હવે ચીનની ખેર નથી – લદ્દાખના એરબેઝ પર ભારતીય સેનાના ફાઈટર જેટ્સ સજ્જ
ઉત્તરપ્રદેશ બાર કાઉન્સિલના અધ્યક્ષ દરવેશ યાદવની ગોળી મારીને હત્યા, બે દિવસ પહેલા જ ચૂંટાયા હતા
Budget 2019 : ગરીબોને ગિફ્ટ, અમીરોને કોડો, મિડલ ક્લાસને મલમની કોશિશ
Share This Article
Facebook Email Print
Popular News
महाराष्ट्रदेश-विदेशबॉलीवुडमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

August 8, 2026

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?