hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: નીતિ આયોગે અર્થવ્યવસ્થામાં મંદીને નકારી – કહ્યું , આપણે સંકટના સમયમાંથી બહાર આવી રહ્યા છે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > નીતિ આયોગે અર્થવ્યવસ્થામાં મંદીને નકારી – કહ્યું , આપણે સંકટના સમયમાંથી બહાર આવી રહ્યા છે
revoinews

નીતિ આયોગે અર્થવ્યવસ્થામાં મંદીને નકારી – કહ્યું , આપણે સંકટના સમયમાંથી બહાર આવી રહ્યા છે

Vinayak Barot
Last updated: November 28, 2020 1:16 pm
Vinayak Barot
Published: November 28, 2020
Share
SHARE
  • નીતિ આયોગે મંદીનો કર્યો ઈનકાર
  • કહ્યું , આપણે સંકટના સમયમાંથી બહાર આવી રહ્યા છે
  • દેશની અર્થવ્યવસ્થામાં વેગ આવી રહ્યો છે

દિલ્હીઃ- ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક સમયગાળા દરમિયાનના જીડીપીના આંકડા રજુ કરવામાં આવી ચૂક્યા છે. જૂન ક્વાર્ટરની સરખામણીમાં આ આંકડામાં રિકવરી જોવા મળી છે,પરંતુ તકનીકી રીતે તેને મંદી પણ માનવામાં આવી રહી છે. જો કે સરકારના થિંક ટેન્ક એનઆઈટીઆઈ આયોગ આ આકંડાઓને મંદી માનતો નથી

એક મીડિયા ઈન્ટર્વ્યૂમાં નીતિ આયોગના  ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સ્પષ્ટ કહ્યું કે આ તકનીકી મંદી નથી. આ સામાન્ય પરિસ્થિતિઓ નથી. આવી સ્થિતિમાં તકનીકી મંદી વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. રાજીવ કુમારે કહ્યું કે આપણે સંકટના સમયમાંથી બહાર આવી રહ્યા છીએ. બીજા ક્વાર્ટરમાં, જીડીપી ગ્રોથ અનુમાન નકારાત્મકતા 10 ટકા હતો, જે ઘટીને 7.5 ટકા રહ્યો છે. ઉપભોક્તાની માંગમાં પણ વૃદ્ધિ છે, જે ખૂબ જ સારો સંકેત છે.

શા માટે તકનીકી રીતે મંદી માનવામાં આવે છે?

ઉલ્લેખનીય છે કે,સપ્ટેમ્બર 2020-21 ના ​​બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ નકારાત્મકમાં 7.5 ટકા હતો. નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એટલે કે જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થામાં આશરે 24 ટકાનો ઘટાડો થયો છે. સતત બે ક્વાર્ટરમાં નકારાત્મક વિકાસને તકનીકી રૂપે દેશની અર્થવ્યવસ્થામાં મંદિ માનવામાં આવી રહી છે.

કોર સેક્ટરમાં પણ વૃદ્ધીનો સંકેત

તે જ સમયે, કોર સેક્ટરના ઉત્પાદનમાં સતત આઠમા મહિનાને થયેલા ઘટાડા પર રાજીવ કુમારે કહ્યું કે, લાંબા સમયગાળા સુધી કોઈ સંકોચન થશે નહીં. કોર સેક્ટરમાં પણ ખાતર અને વીજળી જેવા મુખ્ય ક્ષેત્રમાં પણ સકારાત્મક વૃદ્ધિ જોવા મળી જ રહી છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાની સરખામણીમાં આ વર્ષે ઓક્ટોબરમાં કોર સેક્ટરના ઉત્પાદનમાં 2.5 ટકાનો ઘટાડો થયો છે. આ વિસ્તારોનું ઉત્પાદન સતત આઠ મહિનાથી ઘટ્યું છે.

કોરોના સમયગાળા દરમિયાન પણ ચીનના સકારાત્મક વિકાસ વિશે, એનઆઈટીઆઈ આયોગના ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે અમે જીવન અને આજીવિકા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખ્યું છે. ચીન એક રહસ્ય છે.

સાહીન-

You Might Also Like

Illustrious figure Pranab Mukherjee from 1935-2020, nation mourns
N. D. તિવારીના પુત્ર રોહિત શેખરની ગળું દબાવીને કરાઈ હતી હત્યા, શેખરની પત્ની અપૂર્વા શુક્લા એરેસ્ટ
મોદી સરકારની ભ્રષ્ટાચાર સામે સર્જિકલ સ્ટ્રાઈક : ઈન્કમટેક્ષ વિભાગના 12 ટોચના અધિકારીઓને રાજીનામા આપવા નિર્દેશ
6 વાગ્યે ચોથીવાર સીએમ બનશે યેદિયુરપ્પા, બહુમતીમાં પણ 6નો ખેલ
વડોદરામાં ઓટોમેટિક રેલકોચ વોશિંગ પ્લાન્ટ, ગણતરીના સમયમાં થશે ટ્રેનની સફાઈ
TAGGED:niti ayog
Share This Article
Facebook Email Print
Popular News
महाराष्ट्रदेश-विदेशबॉलीवुडमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

August 8, 2026

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?