hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પીએમ મોદી આજે સાંજે 6 વાગ્યે ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે, રણનીતિ પર ચર્ચા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પીએમ મોદી આજે સાંજે 6 વાગ્યે ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે, રણનીતિ પર ચર્ચા
revoinews

પીએમ મોદી આજે સાંજે 6 વાગ્યે ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે, રણનીતિ પર ચર્ચા

Vinayak Barot
Last updated: November 11, 2020 4:22 pm
Vinayak Barot
Published: November 11, 2020
Share
SHARE
  • પીએમ મોદી આજે ભાજપના કાર્યકરોને કરશે સંબોધિત
  • બિહારની રણનીતિને લઈને સંસદીય બોર્ડની મળશે બેઠક
  • બિહારમાં એનડીએ એ 125 બેઠકો પર જીત મેળવી
  • બીજેપી એ 74 બેઠકો જીત મેળવી
  • જેડીયુને 43 બેઠકો મળી છે

પટના: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની જીત બાદ નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય પર જશ્નની તૈયારી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે ઉજવણીમાં ભાગ લેશે અને કાર્યકરોને સંબોધિત કરશે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળી બહુમતી.

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે અને એનડીએ એ 125 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમત મેળવવામાં સફળ રહી છે, જ્યારે મહાગઠબંધન 110 બેઠકો પર પૂર્ણ થઇ. એનડીએમાં બીજેપી નંબર વન પાર્ટી બની છે અને તેણે 74 બેઠકો પર જીત મેળવી લીધી છે, જ્યારે જેડીયુને 43 બેઠકો મળી છે.

નીતીશ કુમાર જેડીયુના નેતાઓ સાથે કરશે બેઠક

ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે જેડીયુના નેતાઓ સાથે બેઠક કરશે અને પાર્ટીની કોર ટીમના નેતાઓ સાથે ચૂંટણી પછીના પરિણામોની ચર્ચા કરશે. આ સિવાય બેઠકમાં સરકાર બનાવતા પહેલા રણનીતિ પર વાતચીત કરશે. અગાઉ તેઓ એ ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.

બિહારની ચૂંટણીમાં ફરીવાર ચાલ્યો મોદી મેજિક

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર મોદી મેજિક એ કામ કર્યું છે. સતત 15 વર્ષથી બિહારમાં નીતીશ કુમારની સરકાર છે. એવામાં જનતાને સરકાર સામે જે થોડી નારાજગી હતી તેને પણ બ્રાન્ડ મોદીએ નાબૂદ કરી દીધી છે.

_Devanshi

You Might Also Like

સી.આર.પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર કર્યો ગ્રહણ
Covid-19: Maruti, Suzuki to shut plants in May, make oxygen in Haryana, Gujarat
અમેઠી માટે એક નવી સવાર, નવો સંકલ્પ છે: સ્મૃતિ ઇરાની
રાજકોટ રાત્રી કર્ફ્યુ અંગે તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે: રાજકોટ થી અમદાવાદ જતી એસટી બસ સેવા બંધ
ચીન સાથે ફરી તણાવ બાદ લદ્દાખના ઉપરાજ્યપાલ દિલ્હી પહોંચ્યા-ગૃહ રાજ્યમંત્રી સાથે કરી મુલાકાત
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

August 7, 2026

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?