hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આતંકવાદીઓની મદદ માટે નવા રસ્તા શોધતું પાકિસ્તાન, ટનલોમાંથી ભારત મોકલવામાં આવે છે ત્રાસવાદી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આતંકવાદીઓની મદદ માટે નવા રસ્તા શોધતું પાકિસ્તાન, ટનલોમાંથી ભારત મોકલવામાં આવે છે ત્રાસવાદી
revoinews

આતંકવાદીઓની મદદ માટે નવા રસ્તા શોધતું પાકિસ્તાન, ટનલોમાંથી ભારત મોકલવામાં આવે છે ત્રાસવાદી

Vinayak Barot
Last updated: September 14, 2020 12:02 pm
Vinayak Barot
Published: September 14, 2020
Share
SHARE

દિલ્હીઃ ભારતમાં આતંકવાદને નાથવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ કાશ્મીરમાં પણ આતંકવાદીઓ સામે ભારતીય લશ્કર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતા પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓની ઘુસણખોરી મુશ્કેલ બની છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિ મારફતે ભારતને બરબાદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન બોર્ડર ઉપર અંડરગ્રાઉન્ડ ટનલ મારફતે આતંકવાદીઓને ભારતમાં ઘુસડવાની પ્રવૃતિ કરતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ આતંકવાદીઓને ડ્રોન મારફતે શસ્ત્રો પુરા પાડવામાં આવતા હોવાનું પણ જમ્મુ-કાશ્મીરના પોલીસ વડાએ જણાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહે જણાવ્યુ હતું કે, કાશ્મીરમાં ઘૂસણખોરી રોકવા માટે અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એન્ટિ–ટનલિંગ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ બોર્ડરની નીચે ટનલો બનાવવી તે પાકિસ્તાની દુષ્ટ્ર રણનીતિનો ભાગ છે અને તેના દ્રારા તેઓ આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડે છે. તાજેતરમાં જ બોર્ડર સાથે જોડાયેલા ગલાર ગામમાં 170 મીટર લાંબી ટનલ શોધી કાઢવામાં આવી હતી. 28મી ઓગસ્ટે બોર્ડર પર તારની વાડ નજીક બીએસએફની ટીમે 20-25 ફુટ પહોળાઈ ધરાવતી ટનલ મળી હતી. જે પાકિસ્તાનમાંથી ખોદવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભૂતકાળમાં પણ ઘૂસણખોરી કરાવવા માટે ટર્નલનો ઉપયોગ કર્યો હતો. બીએસએફ અને પોલીસ કર્મચારીઓ આ વિસ્તારમાં અન્ય ટર્નલો શોધી કાઢવા માટે તપાસ તેજ બનાવી છે.

You Might Also Like

મુંબઈ હાઈકોર્ટએ આપ્યો આદેશ- એક્ટ્રેસ કંગના રાનૌતની ઓફીસ તોડવા બદલ બીએમસી એ નુકશાન ભારણ વેઠવું પડશે
નહીં મોકલી શકાયો અતીક અહેમદને અમદાવાદ જેલ, આ છે કારણ
સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના –  અફરાતફરીનો માહોલ સર્જાયો
નીરવ મોદીને બ્રિટનની કોર્ટે વધુ એક આંચકો આપતા જામીન અરજી ફગાવી, હવે 24 મેએ થશે સુનાવણી
Roving Periscope: As Muslim nations split, Christian nations unite
TAGGED:Gujarati newsindiaInfiltrationpakistanterrorism
Share This Article
Facebook Email Print
Popular News
राज्यउत्तरप्रदेशराजनीतिराष्ट्रीयहिन्दी

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

August 8, 2026

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?