1. Home
  2. revoinews
  3. હવે કર્ણાટકની રાજધાનીમાં શરુ થશે કેપ્સ્યુલ આકારની મેગ્નેટિકસ હાઈપર લૂપ ટ્રેન- જેની સ્પીડ પ્રતિકલાક 1080 કિમી હશે
હવે કર્ણાટકની રાજધાનીમાં શરુ થશે કેપ્સ્યુલ આકારની મેગ્નેટિકસ હાઈપર લૂપ ટ્રેન- જેની સ્પીડ પ્રતિકલાક 1080 કિમી હશે

હવે કર્ણાટકની રાજધાનીમાં શરુ થશે કેપ્સ્યુલ આકારની મેગ્નેટિકસ હાઈપર લૂપ ટ્રેન- જેની સ્પીડ પ્રતિકલાક 1080 કિમી હશે

0
Social Share
  • બેંગાલુરુમાં  1080 કિલોમીટરની ઝડપે દોડશે
  • આ કેપ્સ્યુલ આકારની મેગ્નેટિકસ ટ્રેન છે જેનું નામ હાઈપર લૂપ
  • કલાકની યાત્રા 10 મિનિટમાં પુરી થશે

સમગ્ર દેશમાં ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, દેશમાં વિકાસની ગતિ વધી રહી છે ત્યારે રેલ્વે ક્ષેત્રમાં પણ અનેક અવનવી ટેકનોલોજી વિકસી રહી છે,દેશના રાજ્ય કરમઆટકની રાજઘાની બેંગલોરમાં પણ હવે એક હાઈપર લૂપ તરીકે જાણીતી ફાસ્ટ ટ્રેન શરુ થવા જઈ રહી છે.

રાજધાની બેંગાલુરુમાં હાઇપર લૂપ ટ્પેન કે જેનો દેખાવ કેપ્સ્યુલ જદેવા હોય છે, જે એક મેગ્નેટિક ટ્રેન છે તેની સેવા હવે બેંગલોરવાસીઓને મળી રહેશે ,આ પ્રાકરની ટ્રેન કલાકના 1300 કિલોમીટરની ઝડપ ધરાવે છે. જેના થકી એક કલાકની મુસાફરી કરતા યાત્રીઓ હવે આ મુસાફરી માત્રને માત્ર 10 મિનિટમાં કરી શકશે,આ ટ્રેન સૌથી તેજ ગતિ ઘરાવે છે.

સીઈઓ ઓફ બેંગાલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના કહ્યા પ્રમાણે,  બેંગાલુરુ એરપોર્ટને પરિવહન હબ તરીકે વિકસાવા અને દેશના નવા પરિવહન હબના પ્રવેશદ્વાર તરીકે સ્થાપવાના પ્રયત્ન તરીકે  શહેરમાં આ હાઇપર લૂપ લાવવામાં આવી રહી છે

જાણો ટ્રેનની ખાસિયતો

  • બેંગાલુરુથી કેમ્પેગૌંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જતા હવે માત્ર 10 મિનિટનો સમય લાગશે
  • આ માહિતી ધ ન્યૂઝ મિનિટના એક રિપોર્ટના માધ્યમથી મળી છે
  • આ સમગ્ર બાબતે અમેરિકાની ધ હાઇપર લૂપ કંપનીએ રવિવારે બેંગાલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કંપની સાથે એક મેમોરેન્ડમ ઑફ  અન્ડરસ્ટેંડિંગ કર્યા હતા.
  •   આ હાઇપર લૂપ કોરિડોરની ફિઝિબિલિટી સ્ટડીના હેતુંથી આ એમઓયુ  કરાયા હતા.
  • બે તબક્કામાં ટ્રેનનો આ અભ્યાસના છ મહિનાની અંદર પૂર્ણ કરાશે
  • ટ્રેન કલાકે 1080 કિલોમીટરની ઝડપે દોડશે.
  •  બેંગાલુરુ એરપોર્ટથી બેંગાલુરુ શહેરના હાર્દ સુધી આ ટ્રેન શરૂમાં દોડશે

 

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code