hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પ્રદૂષણ અને કોરોનાને વધતા રોકવા માટે એનજીટીનો નિર્ણય: દિલ્હી-NCR સહીત અનેક શહેરોમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પ્રદૂષણ અને કોરોનાને વધતા રોકવા માટે એનજીટીનો નિર્ણય: દિલ્હી-NCR સહીત અનેક શહેરોમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો
revoinews

પ્રદૂષણ અને કોરોનાને વધતા રોકવા માટે એનજીટીનો નિર્ણય: દિલ્હી-NCR સહીત અનેક શહેરોમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો

Vinayak Barot
Last updated: December 2, 2020 4:22 pm
Vinayak Barot
Published: December 2, 2020
Share
SHARE
  • કોરોના વધતા એનજીટીનો મોટો નિર્ણય
  • ફટાકડા પર લાગેલ પ્રતિબંધને વધારી દેવાયો
  • દિલ્હી-NCR સહીત ખરાબ હવાવાળા શહેરોમાં ફટાકડા પર બેન
  • ક્રિસમસ-નવા વર્ષમાં શરતો સાથે અપાશે છૂટ

દિલ્લી: કોરોના કાળમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ એક મોટો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એનજીટીએ ફટાકડા પર લાગેલ પ્રતિબંધને વધારી દીધો છે. આ પ્રતિબંધ એનસીઆરની સાથો-સાથ તે શહેરો અને નગરોમાં લંબાવામાં આવ્યો છે, જ્યાં હવાની ગુણવત્તા નબળી છે. એનજીટીએ કહ્યું હતું કે, એનસીઆર અને તે તમામ શહેરો, નગરોમાં કોવિડ-19 મહામારી દરમિયાન તમામ પ્રકારના ફટાકડાનું વેચાણ, ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે, જ્યાં વાયુ ગુણવતા ખરાબ છે.

દિલ્હીમાં હવાનું સ્તર નવેમ્બર દરમ્યાન ખૂબ ખરાબ હતું. પરાલી બાદ દિવાળી પર સળગેલા ફટાકડાથી પ્રદૂષણ જોવા મળ્યું હતું. દિલ્હીમાં રોક લગાવેલી હોવા છતાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને જો બીજા દિવસે ભારે પવન ન હોત તો સ્થિતિ વધુ ખરાબ થઇ શકતી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન હવાની ગુણવત્તા ‘સામાન્ય’ અથવા વધુ સારી હોય તેવા સ્થળોએ ગ્રીન ક્રેકર્સ રાત્રે 11:55થી 12:30 સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. એનજીટીએ કહ્યું છે કે, જિલ્લા મેજિસ્ટ્રેટ સુનિશ્ચિત કરશે કે ફટાકડા વેચવામાં ન આવે અને ભંગ કરનારાઓ પાસેથી દંડ ફટકારવામાં આવે.

અગાઉ 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રીન ઓથોરિટીએ 30 નવેમ્બરના મધ્યરાત્રિથી 9 નવેમ્બરના મધ્યરાત્રિ સુધી રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો.

_Devanshi

You Might Also Like

કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાનના એક તરફી નિર્ણયનો ભારતે કર્યો વિરોધ – ફરીથી શીખોને કામ સોંપવા જણાવ્યું
China Building New Structures Along the LAC, Moving More Troops to the Border
Business: Khatabook acquires Biz Analyst
ડિમ્પલ કપાડિયાનો બર્થડેઃ- એક દાયકાની ખૂબ ફેમસ અભિનેત્રી ફિલ્મ ‘બોબી’ની સફળતા બાદ 11 વર્ષ સુધી બોલીવૂડથી રહી હતી દૂર
Covid-19: Lower fuel demand forces India’s oil refiners to cut production
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराज्यराष्ट्रीयहिन्दी

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

August 7, 2026

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?