hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સાર્કની બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન જયશંકરની સ્પષ્ટતા, સીમા પારનો આતંકવાદ મુખ્ય સમસ્યા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સાર્કની બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન જયશંકરની સ્પષ્ટતા, સીમા પારનો આતંકવાદ મુખ્ય સમસ્યા
revoinews

સાર્કની બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન જયશંકરની સ્પષ્ટતા, સીમા પારનો આતંકવાદ મુખ્ય સમસ્યા

sanket
Last updated: September 25, 2020 1:32 pm
sanket
Published: September 25, 2020
Share
SHARE
  • કોરોનાની મહામારી વચ્ચે સાર્કના વિદેશ મંત્રીઓની યોજાઇ બેઠક
  • બેઠકમાં ભારતે વીડિયો કોન્ફરન્સિંગથી લીધો ભાગ
  • ભારતની પ્રતિબદ્વતા દક્ષિણ એશિયાને સંગઠિત કરવાની છે: એસ.જયશંકર

કોરોનાની મહામારી વચ્ચે ગુરુવારે સાર્કના વિદેશ મંત્રીઓની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ પણ સહભાગી થયા હતા.

આ બેઠક પૂર્ણ થયા બાદ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે આજે સાર્કના વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધવાની તક સાંપડી હતી. પાડોશી તરીકે ભારતની સૌ પ્રથમ પ્રતિબદ્વતા દક્ષિણ એશિયાને સંગઠિત, સહકારયુક્ત, સુરક્ષિત અને સમૃદ્વ બનાવવાની હતી.

Cross-border terrorism, blocking connectivity and obstructing trade are three key challenges that SAARC must overcome.

Only then will we see enduring peace, prosperity and security in our South Asia region.

— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 24, 2020

દરેક પાડોશી દેશોને મુશ્કેલીના સમયમાં ભારતે સહાય પૂરી પાડી છે. ભારતે હંમેશા પાડોશી દેશોને સહાય પૂરી પાડવાની નીતિ અપનાવી છે. ભારતે માલદીવને 150 મિલિયન અમેરિકી ડોલર, ભૂતાનને 200 મિલિયન અમેરિકી ડોલર્સ  અને શ્રીલંકાને ચાલુ વર્ષમાં 400 મિલિયન અમેરિકી ડોલર્સની મદદ કરી હતી.

સાર્કના વિદેશ પ્રધાનોની આ બેઠકમાં જયશંકરે પાકિસ્તાનની પરોક્ષ રીતે ટીકા કરી. તેમણે કહ્યું કે સીમા પારના આતંકવાદને નષ્ટ કરવો અને સંપર્કના માર્ગમાં રહેલા અવરોધો દૂર કરવા અને પરસ્પર વ્યાપાર-વ્યવહારનું સંકલન કરવું એ ત્રણ સાર્ક સમક્ષના સૌથી મોટા પડકારો હતા. આ પડકારો સિદ્ધ કરવા સાર્કના તમામ દેશોએ સંગઠિત રીતે પગલાં લેવાં પડશે. આ ત્રણ પડકારોને પહોંચી વળીએ ત્યારેજ સાઉથ એશિયામાં કાયમી શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષિતતા સ્થપાશે.

નોંધનીય છે કે આ વખતની સાર્કના વિદેશ પ્રધાનોની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ ખાતાએ ગયા વખતની જેમ બેઠકોની પાછળ કોઇ નકશો લગાડ્યો નહોતો. છેલ્લી બેઠકમાં પાકિસ્તાને ભારતના કેટલાક વિસ્તારો પોતાના હોય એવું દેખાડતો બનાવટી નકશો બેકગ્રાઉન્ડમાં લગાડ્યો હતો.

(સંકેત)

You Might Also Like

દેશમાં લાંબા સમય બાદ ફેબ્રુઆરી મહિનાથી અમેરિકાના વિઝા માટેની કામગીરી હાથ ધરાશે – અરજીની સંખ્યા હાલ મર્યાદીત રખાશે
અમદાવાદ: વધુ 31 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર
જેટ એરવેઝ સંકટ: ફ્લાઇટ ભરેલી રહેતી, કાર્ગો પણ ફુલ રહેતા, પછી કેવી રીતે કંગાળ થઈ ગઈ કંપની?
આજે મુંબઈ હુમલાની 12 મી વર્ષગાંઠ પર ‘Mumbai Diaries 26/11’ નો ફર્સ્ટ લૂક આવ્યો સામે
Baba Ramdev Attacks Allopathy again, See no Use of Vaccine if Protected by Yoga and Ayurved
TAGGED:National newssaarcsaarc countriesSaarc nationsSouth Asia region
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराज्यराष्ट्रीयहिन्दी

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

August 7, 2026

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?