hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સરહદ પર તણાવની વચ્ચે ભારત-ચીન વચ્ચે યોજાશે કમાન્ડર સ્તરની મંત્રણા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સરહદ પર તણાવની વચ્ચે ભારત-ચીન વચ્ચે યોજાશે કમાન્ડર સ્તરની મંત્રણા
revoinews

સરહદ પર તણાવની વચ્ચે ભારત-ચીન વચ્ચે યોજાશે કમાન્ડર સ્તરની મંત્રણા

sanket
Last updated: November 6, 2020 12:57 pm
sanket
Published: November 6, 2020
Share
SHARE
  • પૂર્વ લદ્દાખમાં સરહદી તણાવ વચ્ચે ભારત-ચીન વચ્ચે કમાન્ડર સ્તરની મંત્રણા થશે
  • આ વચ્ચે ભારતની સ્પષ્ટતા: સાર્વભૌમત્વ-અખંડતતા માટે કોઇપણ સમજૂતી નહીં કરાય
  • ભારતીય ટીમની અધ્યક્ષતા લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનન કરી રહ્યા છે

ચુશૂલ: પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા સરહદી વિવાદને લઇને આજથી ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર કમાન્ડર સ્તરની મંત્રણા થવા જઇ રહી છે. ચુશૂલમાં કમાન્ડર સ્તરની બેઠક ચાલી રહી છે. આ વચ્ચે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે સાર્વભૌમત્વ અને અખંડતતા માટે કોઇપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. આપને જણાવી દઇએ કે ભારતીય ટીમની અધ્યક્ષતા લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનન કરી રહ્યા છે.

આ વચ્ચે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે પૂર્વ લદ્દાખમાં લાઇન ઓફ એક્ચૂઅલ કંટ્રોલ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. ચીનની PLAએ લદ્દાખમાં દુ:સાહસ કર્યું, જેના કારણે અનપેક્ષિત પરિણામાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ભારતીય સેના દ્રઢ પ્રતિક્રિયા આપી.

મહત્વનું છે કે, ભારત-ચીન સીમા વિવાદના કારણે લદ્દાખમાં આવેલ ટોચના પર્વતો પર સેનાના જવાનોની તૈનાતી હજુ પણ યથાવત્ છે. આ તણાવ અને વિવાદને ઘટાડવા માટે બંને દેશ વચ્ચે કમાન્ડર સ્તરની મંત્રણા થઇ રહી છે. આજે ચુશૂલમાં કોર કમાંડર સ્તરની આઠમાં તબક્કાની વાતચીત થઇ રહી છે.

(સંકેત)

You Might Also Like

વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ખુદા હાફિઝ’નું ટ્રેલર રીલિઝ
અમેરીકા પણ ભારતના માર્ગે – ટિકટોક અને વીચેટ પર લગાવ્યો પ્રતિબંધ
સુરતના ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓએ ગરબા રમવા માટે ખાસ પીપીઈ કીટ જેવો ડ્રેસ બનાવ્યો
મમતાએ કહ્યું- એક્ઝિટ પોલ્સ બકવાસ છે, આ ફક્ત EVMમાં ગરબડ કરવાનો એક ગેમપ્લાન
गुजरात: बाढ़ के पानी में फंसी बस से 27 तीर्थयात्रियों को सुरक्षित निकाला गया
TAGGED:India-ChinaIndia-China standoffNational news
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराजनीतिराष्ट्रीयहिन्दी

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

August 10, 2026

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?