lIVE RESULT: BJP+ – 303, CONG+- 99, OTH- 70

ગુજરાતની 6 બેઠકો પર ભાજપ પ્રારંભિક ટ્રેન્ડમાં આગળ

વાયનાડથી રાહુલ ગાંધી પ્રારંભિક ટ્રેન્ડમાં આગળ

દાર્જિલિંગથી ભાજપ આગળ

તિરુવનંતપુરમથી શશી થરુર પાછળ

પ્રારંભિક ટ્રેન્ડમાં પ. બંગાળમાં ટીએમસી ભાજપ કરતા પાછળ

કલબુર્ગીથી કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે શરૂઆતના વલણોમાં પાછળ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular