hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ગુજરાતમાં કોરોના વાયરસના 1153 કેસ નોંધાયાં, એક દિવસમાં 26704 ટેસ્ટ કરાયાં
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ગુજરાતમાં કોરોના વાયરસના 1153 કેસ નોંધાયાં, એક દિવસમાં 26704 ટેસ્ટ કરાયાં
revoinews

ગુજરાતમાં કોરોના વાયરસના 1153 કેસ નોંધાયાં, એક દિવસમાં 26704 ટેસ્ટ કરાયાં

Vinayak Barot
Last updated: August 1, 2020 10:45 am
Vinayak Barot
Published: August 1, 2020
Share
SHARE

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1153 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો વધીને 61 હજારને પાર પહોંચ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. એક જ દિવસમાં 26704 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ એક હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં એક દિવસમાં કુલ 26704 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 410.83 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7.64 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. સુરતમાં 284, અમદાવાદમાં 176, વડોદરામાં 94, રાજકોટમાં 79, ભાવનગરમાં 47, જામનગરમાં 42, ગાંધીનગર,મહેસાણામાં 40, સુરેન્દ્રનગરમાં 36, મોરબીમાં 29, અમરેલી અને વલસાડમાં 26-26, નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ રાહતની વાત એ છે, 833 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપીને 44907 દર્દીઓ સાજા થયાં છે. 24 કલાકમાં કોરોના મહામારીમાં વધુ 23 દર્દીઓના મોત થયાં હતા. હાલ રાજ્યમાં 4.83 લાખ લોકો ક્વોરન્ટાઈન છે.

You Might Also Like

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મોટી કાર્યવાહી, ભંગ કરી કર્ણાટકમાં પાર્ટીની કારોબારી
યુએનમાં યાદ કરવામાં આવ્યા સમ્રાટ અશોક, ધાર્મિક સૌહાર્દનો સંભળાવવામાં આવ્યો સંદેશો
રાજકારણની શતરંજમાં 10 વર્ષથી કંઈક આમ ચાલી રહ્યો છે અમિત શાહ- ચિદમ્બરમનો શહ-માતનો ખેલ
India-China Border Dispute: Indian helicopters are ready to support Indian troops in winter
Heroin worth 600 crore seized from a Pakistan boat off Gujarat
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयहिन्दी

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

August 7, 2026

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?