hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ‘બ્રેડ ચીઝ કોઈન્સ’ – ખુબ જ ઓછી મહેનતમાં આ યમ્મી કોઈન્સ આજે જ તમારા કિચનમાં ટ્રાય કરો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ‘બ્રેડ ચીઝ કોઈન્સ’ – ખુબ જ ઓછી મહેનતમાં આ યમ્મી કોઈન્સ આજે જ તમારા કિચનમાં ટ્રાય કરો
revoinews

‘બ્રેડ ચીઝ કોઈન્સ’ – ખુબ જ ઓછી મહેનતમાં આ યમ્મી કોઈન્સ આજે જ તમારા કિચનમાં ટ્રાય કરો

Vinayak Barot
Last updated: August 29, 2020 4:57 pm
Vinayak Barot
Published: August 30, 2020
Share
SHARE

સાહીન મુલતાની-

સામગ્રી-

  • 10 નંગ- બ્રેડ
  • અડધો કપ – મેંદો
  • 4 નંગ – બાફેલા બટાકા ( બાફીને બરાબર પાણી નિતારીને કોરા કરીને ક્રશ કરેલા)
  • 2 નંગ – ડૂંગરી (જીણી સમારેલી)
  • 2 ચમચી – મકાઈના બાફેલા દાણા
  • 1 ચમચી – લસણ (જીણું કતરેલું)
  • 1 ચમચી – લીલા મરચા( જીણા કતરેલા)
  • 1 ચમચી – ચીલી ફ્લેક્સ અથવા ઈટાલીયન હબ્સ
  • 1 ચમચી – ચાટ સમાલો અથવા આમચુર પાવડર
  • 2 ચમચી – લીલા ધાણા (જીણા સમારેલા )
  • 4 ચમચી – ચીઝ (છીણેલું)
  • 4 ચમચી – ટામેટા કેચઅપ
  • સ્વાદ પ્રમાણે – મીઠૂં
  • તળવા માટે – તેલ

 સ્ટફિંગ બનાવાની રીતઃ– સૌ પ્રથમ પ્રથમ ક્રશ કરેલા બાફેલા બટાકા એક બાઉલમાં લો, હવે તેમાં ડૂંગરી, મકાઈના દાણા, સમારેલું લસણ , લીલા મરચા, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, લીલાધાણા, ચીઝની છીણ અને સ્વાદ મુજબ મીઠૂ એડ કરીને બરાબર મિક્સ કરી લો.

મેંદાની સ્લરી બનાવાની રીતઃ– હવે અડધો કપ મેંદામાં એક કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠૂં એડ કરીને સ્લરી તૈયાર કરી લો

બ્રેડ કોઈન્સ અને બ્રેડ  ક્રમ્સ બનાવાની રીત-હવે બ્રેડને ગ્લાસ વડે અથવા તો બરણીના ગોળ ઢાંકણ વડે ગોળ સેપમાં કટ કરી લો, બધા જ બ્રેડ આ રીતે ગોળ આકારમાં એક સરખી રીતે કટ કરીલો, બ્રેડને ગોળ આકારમાં કટ કરતા જે કિનારીઓ બચી હોય તેને મિક્સરમાં બરાબર ક્રશ કરીલો, ત્યાર બાદ આ બ્રેડ ક્રમ્સમાં ચીલી ફ્લેક્સ અથવા ઈટાલીયન સિઝલીંગ અને મીઠૂ નાંખી બરાબર મિક્સ કરીલો.

બ્રેડ કોઈન્સ બનાવવાની રીત- હવે આ ગોળ આકારની બ્રેડ પર ચમચી વડે ટામેટા સોસ સ્પ્રેડ કરીને આછો આછો લગાવી દો, ટામેટા સોસ ખુબ જ નહીવત પ્રમાણમાં લગાડવો ,એટલો જ સોસ લગાવવો કે સ્ટફિંગ બ્રેડ પર સેટ થઈ શકે. હવે સોસ વાળી બ્રેડ પર પહેલાથી તૈયાર કરેલું બટાકાનું સ્ટફિંગ બરાબર સ્પ્રેડ કરીને લગાવો ,ત્યાર બાદ તેના પર બીજી બ્રેડ લગાવીને સેન્ડવિચ જેમ ગોળ કોઈન્સ તૈયાર કરીલો,  હવે આ રીતે બધા જ બ્રેડના કોઈન્સ બનાવી લો, ત્યાર બાદ આ કોઈન્સને મેંદાની સ્લરીમાં ડિપ કરીને બ્રેડ ક્રમ્સમાં કોટ કરીને ફ્રીજમાં અડઘો થી એક કલાક માટે સેટ થવાદો.

હવે એક પેન કે કઢાઈમાં સેલો તેલ ગરમ થવાદો, તેલ એટલા જ પ્રમાણમાં લેવું કે કોઈન્સની એક બાદજુ તેલમાં ડૂબી શકે, હવે તેલ ગરમ થ.ય એટલે તેમાં એક સાથે 3 કે 4 બ્રેડ કોઈન્સને તળીલો, બન્ને બાજુ બરાબર આ કોઈન્સ તળાવવા જોઈએ, ત્યાર બાદ કોઈન્સની ગોળ કિનારીઓ પણ તળવી જેથી કરીને બધીજ બાજુ ક્રોઈન ક્રિસ્પી બને…..હવે તેને ટિસ્યૂ પેપર પર કે સાદા પેપર પર કાઢી લો, તૈયાર છે ગરમા ગરમ બ્રેડ કોઈન્સ..તમે ગ્રીન ચટણી ,માયોનિઝ સાથે સર્વ કરી શકો છો.

You Might Also Like

China wants to reset ties with US: Chinese Foreign Minister Wang Yi
British House of Lords Express Concern over “Suppression of Freedom” in India
Up Weather अपडेट: ‘मोंथा’ चक्रवात ने बढ़ाई किसानों की चिंता, 6 नवंबर तक का बारिश अलर्ट
Another Round of Inconclusive Talks between Centre and Farmers, to Meet again on Saturday
Assam Elections: 90 Voters But 181 Votes Cast, ECI Suspends Poll Officers
TAGGED:'Bread Cheese Coins'bread coinsfoodfood loverfoodiRECIPE
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराजनीतिहिन्दी

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

August 7, 2026

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?