1. Home
  2. Tag "food lover"

‘બ્રેડ મન્ચુરીયન’ – ઘરમાં બચેલા બ્રેડમાંથી બનાવો તરત રેડી થઈ જાય તેવી ટેસ્ટી ચાઈનિઝ ડિશ

સાહીન મુલતાની- ઘણી વખત આપણે આપણા ઘરમાં પાવ-ભાજી, દાબેલી ,વડાપાઉ  કે પછી બ્રેડની કોઈ વાનગી બનાવતા હોઈએ છીએ અને જ્યારે બ્રેડ કે પાવ વધી જાય છે ત્યારે સવાલ એ થાય કે વધેલા પાવનો ઉપયોગ કઈ રીતે કરવો. તો આજે આપણે વધેલા બ્રેડ કે પાવમાંથી સરસમજાની ચાઈનિઝ ડિશ તૈયાર કરીશું, હવે જ્યારે પણ તમારા ઘરમાં પાવ […]

નવા વર્ષના પર્વ પર ઘરે બનાવો ‘કોકનટ ગુલાબ જાબું-ખીર’

સાહીન મુલતાની સૌ પ્રથમ દરેક વાંચક મિત્રોને ‘રિવોય પરીવાર’ તરફથી નવા વર્ષની ખુબ શુભેચ્છાઓ. સામગ્રી 2 લીટર – દુધ સ્વાદ પ્રમાણે – ખાંડ 100 ગ્રામ – ચોખા (કોલમ અથવા ખીચડીના કોઈ પણ ચોખાનો ઉપયોગ કરવો) 200 ગ્રામ – કાજુ-બદામ-પીસ્તા  (જીણા સમારેલા) અડધી ચમચી – એલચીનો પાવડર 4 થી 5 તાતણા – કેસર સૌ પ્રથમ ખીર […]

સેવ ઉસળ – બહાર લારી પર મળતા સ્વાદિષ્ટ ગરમા ગરમ સેવ ઉસળની મજા હવે ઘરે જ માણો

સાહીન મુલતાની- સામગ્રી 250 ગ્રામ – સુકા લીલા રંગના વટાણા 100 ગ્રામ – બેસનની સેવ અથવા ગાઠીંયા 2 નંગ – જીણા સમારેલા ટામેટા 5 થી 10 નંગ – કઢી પત્તા 1 ચમચી – રાય 1 ચમચી – લીબુંનો રસ 2 ચમચી – આદુ, લીલા મચરા અને લસણની પેસ્ટ 1 ચમચી – લાલ મરચાનો પાવડરટ અડધી […]

‘ચાઈનિઝ પકોડા’ – મન્ચુરિયન જેવો જ યમ્મી ટેસ્ટ, વેજીસથી ભરપુર, બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ

સાહીન મુલતાની- સામગ્રી 2 કપ – મેંદો 1 કપ – કોર્ન ફ્લોર 3 નંગ – બાફેલા બટાકા ( તદ્દન કરોના કરીને ક્રશ કરી લેવા) 2 કપ – બાફેલા નૂડલ્સ (બાફીને ઠંડા પાણીથી ઘોઈને કોરા કરેલા) 2 કપ – કોબી (જીણું ખુરચેલું) 1 કપ – ગાજર ( જીણું ખુરચેલું) અડઘો કપ – શિમલા મરચા જીણા સમારેલા […]

વેડમી (પુરણપોરી) બનાવાની ઈઝી રીત – ઘંઉના લોટની અને ખૂબજ ઓછી સામગ્રીમાં થશે રેડી

સાહીન મુલતાની- સામગ્રી 500 ગ્રામ – ઘંઉનો લોટ 500 ગ્રામ – તુવેરની દાળ 200 ગ્રામ- ખાંડ અડધી ચમચી – એલચીનો પાવડર પા ચમચી – તજનો પાવડર જરુર પ્રમાણે -ઘી જરુર પ્રમાણે- તેલ, વેડમી તળવા માટે(આ વેડમીને ઘીમાં પણ તળી શકો છો) વેડમીનો લોટ બાંઘવાની રીત – સૌ પ્રથમ ઘંઉના લોટમાં 2 ચમચી તેલ, પાણી અને […]

‘બ્રેડ ચીઝ કોઈન્સ’ – ખુબ જ ઓછી મહેનતમાં આ યમ્મી કોઈન્સ આજે જ તમારા કિચનમાં ટ્રાય કરો

સાહીન મુલતાની- સામગ્રી- 10 નંગ- બ્રેડ અડધો કપ – મેંદો 4 નંગ – બાફેલા બટાકા ( બાફીને બરાબર પાણી નિતારીને કોરા કરીને ક્રશ કરેલા) 2 નંગ – ડૂંગરી (જીણી સમારેલી) 2 ચમચી – મકાઈના બાફેલા દાણા 1 ચમચી – લસણ (જીણું કતરેલું) 1 ચમચી – લીલા મરચા( જીણા કતરેલા) 1 ચમચી – ચીલી ફ્લેક્સ અથવા […]

વરસતા વરસાદમાં’ મન્ચાઉ સુપ’ની મજા ઘરે જ માણો – માત્ર થોડી જ મિનિટોમાં થઈ જશે રેડી

સાહીન મુલતાની- ચોમાસાની સિઝન હોવાથી શરદીની ફરીયાદ સૌ કોઈને રહે છે, આવા ઠંડા વાતાવરણમાં શરદી થવાની શક્યતાઓ વધુ હોય છે,અને વરસતા વરસાદમાં આપણને કંઈક ગરમ પીવાની ખુબ ઈચ્છા થતી હોય છે, વરસાદના કારણે આપણે બહાર પણ જઈ શકતા નથી તેવા સમયે આપણે ઘરે જ અનેક પ્રકારના સુપ બનાવતા શીખી લેવા જોઈએ, તો ચાલો આજે આપણે […]

આ રીતે બનાવો ઘંઉના લોટની ‘આલું-પ્યાઝ’ કચોરી,ઓછી સામગ્રી અને થોડી જ મહેનતમાં થઈ જશે રેડી

સાહીન મુલતાની- સામગ્રી 250 ગ્રામ – ઘંઉનો લોટ 500 ગ્રામ – બટાકા (બાફીને કોરા કરીલો ત્યાર બાદ ક્રશ કરીલો) 3 નંગ- મોટા કાંદા  (જીણા જીણા સમારેલા) 1 પેકેટ- મેગી મેજીક સમાલો 1 ચમચી – ગરમ મસાલો ( પાઁઉભાજી,સબજી કે કોઈ પણ પ્રકારનો) 2 ચમચી – લાલ મચરાનો પાવડર 1 ચમચી – વરીયાળી (અધકચરી ક્રશ કરેલી) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code