hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: PoKથી ડોક્ટરની ડિગ્રી લેનારા ભારતમાં નહી કરી શકે પ્રેક્ટિસ -MCIનો આદેશ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > PoKથી ડોક્ટરની ડિગ્રી લેનારા ભારતમાં નહી કરી શકે પ્રેક્ટિસ -MCIનો આદેશ
revoinews

PoKથી ડોક્ટરની ડિગ્રી લેનારા ભારતમાં નહી કરી શકે પ્રેક્ટિસ -MCIનો આદેશ

Vinayak Barot
Last updated: August 13, 2020 2:08 pm
Vinayak Barot
Published: August 13, 2020
Share
SHARE
  • પીઓકેમાંથી ડોક્ટરી કરીને આવેલા ભારતમાં પ્રેક્ટિસ નહી કરી શકે
  • MCIએ આપ્યો આદેશ
  • ભારતીય તબીબી પરિષદ અધિનિયમ,1956 હેઠળ પરવાનગી અને માન્યતાની જરૂર
  • કેન્દ્રિયમંત્રી ડો.જીતેન્દ્ર સિંહએ ટ્વિટ કરીને જાણકારી આપી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અસરહીન થયા બાદ પાકિસ્તાન દ્વારા જમ્મુના મુદ્દાને વારંવાર ઉછાળવામાં આવી રહ્યો છે, જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતા પાકિસ્તાનને ઝટકો લાગ્યો હતો જે આજ પરયંત ચાલી જ રહ્યો છે,ત્યારે હવે જે કઈ ક્ષેત્રમાં પાકિસ્તાન પોતાનો અધિકાર જમાવે છે તેવા વિસ્તારમાં જો કોઈ પણ ડોક્ટરીનો અભ્યાસ કરીને ભારતના મેડિકલ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરવા માંગશે તો પણ તેને નહી કરવા દેવામાં આવે.

એમસીઆઈ એ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબ્જા હેઠળ આવનારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ક્ષેત્રમાં કોઈ પણ મેડિકલ ઈન્સ્ટીટ્યૂટને ભારતીય ચિકિત્સા અધિનિયમ 1956 હેઠળ તેના માટે પરવાનગી અને માન્યતાની અનિવાર્યતા છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક સર્ક્યૂલર રજુ કરીને એવા લોકોને ભારત દેશમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા પર રોક લગાવી છે કે, જે લોકોએ આ ક્ષેત્રમાં પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખથી ડોક્ટરની ડિગ્રી મેળવી હોય.

એમસીઆઈ તરફથી રજુ કરવામાં આવેલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખનું સમગ્ર સંઘ સાશિત ક્ષેત્ર ભારતનું અભિન્ન અંગ છે, જેના પર પાકિસ્તાનને ગેરકાયદેસર બળજબરી પૂર્વકનો કબ્જો જમાવ્યો છે, હાલ પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કોઈ પણ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટને આઈએમસી એક્ટ 1956 અંતર્ગત ભારતમાં પ્રેક્ટિસ કરવા માટેની પહેલા પરવાનગી લેવી ફરજીયાત રહેશે. POJKLમાં કોઈપણ મેડિકલ કોલેજને પરવાનગી આપવામાં આવી નથી. આ  સમગ્ર બાબતે કેન્દ્રિયમંત્રી ડો.જીતેન્દ્ર સિંહએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

[Important Notice]

Any medical qualification obtained from medical colleges located in Pakistan Occupied Jammu-Kashmir & Ladakh (PoJKL) will not be registered & persons possessing such certificates won't be allowed to practice modern medicine in India: Medical Council of India pic.twitter.com/aErX6k42zx

— Dr Jitendra Singh (@DrJitendraSingh) August 13, 2020

એમસીઆઈ મારફત જારીકરવામાં આવેલી નોટિસમાં લખ્યું છે, આ સમગ્ર બાબતને જોતા આ ગેરકાયદેસર કબજાવાળા વિસ્તારમાંથી મેડિકલ કોલેજમાંથી મેળવેલી ડિગ્રી માન્ય નથી અને આ ક્ષેત્રથી ડોક્ટરી કરનારા તમામ લોકોને ભારતમાં નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એમસીઆઈએ કહ્યું છે કે, પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રમાં કોઈપણ મેડિકલ સંસ્થાને ભારતીય તબીબી પરિષદ અધિનિયમ, 1956 હેઠળ પરવાનગી અને માન્યતાની જરૂર છે.

_SAHIN

You Might Also Like

J-K: પ્રશાસન સામે નવો પડકાર, જગ્યા ઓછી પડવાને કારણે ઘરો-હોટલોમાં બનાવવા પડયા અટકાયત કેન્દ્ર
આઝમ પર થયેલા અત્યાચાર વિરુદ્ધ સપા આંદોલન કરશે,હું ટેકો આપીશઃ-મુલાયમ સિંહ
અન્નસંકટનો સામનો કરતા પાકિસ્તાનની મુશ્કેલી વધી, રાંધણગેસની અછત સર્જાઈ
Delhi Municipal Corporation employees on strike: says “No-Payment, No Work”
કોરોના સંકટમાં હવે એભિનેતા ઋતિક રોશન પણ મદદે આવ્યાઃ- ‘હેલ્પ ઈન્ડિયા બ્રીથ’ અભિયાન અંતર્ગત આટલા લાખનું કર્યુ દાન
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
अपराधउत्तरप्रदेशराज्यराष्ट्रीयहिन्दी

लखनऊ में नरसंहार : होटल में मां और 4 बहनों की हत्या, आरोपित बेटा अरशद गिरफ्तार

Revoi Editor
Revoi Editor
January 1, 2025
विधायक-एमएलसी के साथ बैठक में बोले सीएम योगी- आपसी मतभेद भूलकर 2027 के चुनाव की तैयारी में जुटें
तुर्की और सीरिया में भूकंप से मरने वालों की संख्या बढ़कर हुई 15 हजार के पार
मप्र के बैतूल में भीषण हादसा: बस-कार की टक्कर में 11 की मौत, एक घायल
बिहार : कोरोना संकट के बीच पंचायत चुनाव पर संशय, भाजपा सांसद रामकृपाल का सीएम नीतीश को पत्र
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?