hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પાકિસ્તાનમાં શીખોનું અસ્તિત્વ લૂપ્ત થવાને આરેઃ લાહોરના શીખ વિદ્વાન
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પાકિસ્તાનમાં શીખોનું અસ્તિત્વ લૂપ્ત થવાને આરેઃ લાહોરના શીખ વિદ્વાન
revoinews

પાકિસ્તાનમાં શીખોનું અસ્તિત્વ લૂપ્ત થવાને આરેઃ લાહોરના શીખ વિદ્વાન

Revoi
Last updated: August 31, 2019 3:02 pm
Revoi
Published: August 31, 2019
Share
SHARE

પાકિસ્તાની અધિકારીઓએ દેશમાં 2017માં સૌવથી વધુ જનસંખ્યામાંથી શીખોને જૂદા પાડ્યા હતા,જેના કારણે પાકિસ્તાનમાં શીખોની વસ્તીનો ચોક્કસ અંદાજો લગાવવો મુશ્કેલ છે,ગુરુ નાનક દેવના જન્મ સ્થાન નનકાના સાહેબ કે, જે પાકિસ્તાનમાં સ્થિત છે,જ્યા શીખોનું એક જૂથ વસે  છે,જેમાં વૃદ્ધો અને યૂવાઓનો સમાવેશ થાય છે, જેઓના ચહેરા પર એક ખામોશી જોવા મળી હતી.

આ શીખોએ પારંપારીક વસ્ત્ર સલવાર-કમિઝ પહેરેલા છે,આ ઐતિહાસિક ગુરુદ્વારામાં તેઓ એક ધાર્મિક પ્રસંગને લઈને એકઠા થયા છે,પોતાના સમુદાયની 19વર્ષીય યુવતીના અપહરણ અને પછી બળજબરી પૂર્વક લગ્ન અને ધર્મ પરિવર્તનની ઘટના પર ચિંતા વ્યક્ત કરવા માટે તેઓ ભેગા થયા છે.

 યૂવતી નનકાના સાહેબના પડોસમાં આવેલા એક સ્થાનિક ગુરુદ્વારાના ગ્રંથીની પુત્રી છે, એક વાયરલ થયેલા વીડિયોમાં યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે,તેને બળજબરી પૂર્વક ઉઠાવીને લઈ જવામાં આવી હતી અને પછી તેનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું,જ્યારે એક બીજા વીડિયોમાં આ યૂવતી બળજબરીની વાતનો સાફ ઈન્કાર કરતી જોવા મળી છે. આ વીડિયોમાં યુવતી જે રીતે ડરી-ડરીને પોતાની ઈચ્છાની વાત કરતી જોવા મળી છે,તેને જોઈને પાકિસ્તાન સ્થિત શીખોને તેની આ વાતપર વિશ્વાસ નથી આવી રહ્યો.

વીડિયો કરતા પણ વધારે વીડિયોમાં યુવતીના હાવભાવથી જ આખી ઘટના સમજાય જાય છે,પાકિસ્તાની અધિકારીઓએ તાજેતર 2017માં થયેલી વસ્તી ગણતરીમાંથી શીખોને દૂર રાખ્યા હતા અને તેમની વસ્તીની ગણતરી નહોતી કરી,જેના કારણે તેમની કુલ વસ્તીનો અંદાજો લગાવવો મુશ્કેલ છે,

પાકિસ્તાનમાં 19વર્ષ પછી 2017માં કુલ વસ્તીની ગણતરી થઈ હતી,જો કે શીખો સાથે જોડાયેલા વિદ્વાનોના કહ્યા પ્રામાણે, પાકિસ્તાનમાં છેલ્લા બે દશકથી શીખોની સંખ્યામા ઘટાડો નોંધાયો છે, વર્ષ 2002માં શીખોની સંખ્યા 40 હજારથી વધુહતી જે વર્તમાન સમયમાં ઘટીને માત્ર 8 હજાર જેટલી રહી છે.

શીખોની દુર્દશા માટે વિશ્વ સમુદાયનું બેધ્યાન પણ જવાબદાર

લાહોરના જીસી કૉલેજ યૂનિવર્સિટિના પ્રોફેસર અને અલ્પસંખ્યક અધિકાર કાર્યકર્તા પ્રોફેસર કલ્યાણ સિંહએ જણાવ્યું હતુ કે,ચોક્કસ રીતે શીખોની સંખ્યા ઘટવાના કારણોમાં ‘એક કારણ બળજબરીથી કરવામાં આવેલ ધર્મપરિવર્તન પણ સામેલ છે’,તે ઉપરાંત તેઓ આ માટે વિશ્વના સમૃદ્ધ શીખ સમુદાય તરફથી પાકિસ્તાનમાં વસવાટ કરતા શીખોની દશાને નજર અંદાજને પણ જવાબદાર ગણાવે છે.

અફઘાનિસ્તાન અને ઈરાનમાં પણ શીખોની હાલત દયનિય

પ્રોફેસરે વધુમાં કહ્યું કે , “આ પ્રકારની હાલતમાં અફધાનિસ્તાન અને ઈરાનનો પણ સમાવેશ થાય છે,તેઓ પાકિસ્તાનમાં શીખોની જનસંખ્યા ઓછી થવાના કારણમાં ફેમિલી-લૉ જેવો કોઈ કાયદો ન હોવાને પણ જવાબદાર ગણાવે છે,તેમનું કહેવું છે કે, પાકિસ્તાનમાં બળજબરી પૂર્વક ધર્માંતરણ કરાવવા પર ઠોસ કાયદો બનવો જોઈએ, જેથી કરીને શીખોની ઘટતી જનસંખ્યામાં વધારો કરી શકાય”

ધર્માંતરણની સમસ્યાઓનું કાયદાકીય સમાધાન નથી

આ વિષય પર પ્રોફેસર સિંહનું કહેવું છે કે,“તપાસ અધિકારીઓથી લઈને વકીલથી જજ સુધી,દરેક લોકો બહુસંખ્યા સમુદાયમાંથી આવતા હોય છે,જેના કારણે આ મુદ્દાનું કોઈ પણ કાનુની સમાધાન નથી,તેઓનું કહેવું છે કે પાકિસ્તાનમાં બચેલા 8 હજાર શીખો માટે શિક્ષા,ગરીબી અને ભેદભાવ મુખ્ય મુદ્દાઓ છે”

પાકિસ્તાન સાથે શીખોનો ઐતિહાસિક લગાવ છે

શીખોને પાકિસ્તાન સાથે ઐતિહાસિક લગાવ છે,1947માં ભાગલા પાડ્યા પછી વધુ કરીને શીખો ભારતમાં આવી ગયા હતા,સાથે તેઓ પોતાની આર્થિક વિરાસત પણ ત્યા છોડીને આવ્યા હતા,25 વર્ષ પછી શિમલા સમજોતા પછી સરહદની પાર યાત્રા અને ધાર્મિક યાત્રાઓનો રસ્તો તૈયાર કર્યો હતો.

વિતેલા વર્ષમાં નવેમ્બરમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના કરતારપુર સાહેબ કૉરિડૉરના નવા પ્રોજેક્ટ માટે આધારશિલા રાખી હતી,આ કોરીડૉર પાકિસ્તાન અને ભારતમાં સ્થિત બે ગુરુદ્વારને જોડશે, આ પ્રોઝેક્ટ શીખોની આસ્થા સાથે જોડાયેલો હોવાથી ખુબજ મહત્વ ધરાવે છે,પરંતુ જે રીતે પાકિસ્તાનમાંથી શીખોની વસ્તી ઘટવાની જે ઘટના સામે આવી છે જેને લઈને શીખ સમુદાયોમાં  ચિંતા વ્યાપી છે.

શીખ સમુદાય પ્રબંધક કમેટીએ ઈમરાન ખાન પર પ્રહાર કર્યા

અકાલી દલ બાદલ તરફથી નિયંત્રિત દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમેટીએ પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઈમરાન ખાન પર નિશાન સાધ્યું હતુ,કમેટીના વરિષ્ટ અધિકારી સભ્ય હરિદંર પાલ સિંહે કહ્યું કે,શીખ ધર્મમાં ધર્માંતરણની કોઈ અવધારણા નથી,જેમાં ઈમરાન ખાનનું બેમુખ ચરિત્ર સામે આવ્યું છે.તેમણે વધુમાં કહ્યું હતુ કે, એક બાજુ તેઓ શીખો માટે મોટા-મોટા વાયદાઓ કરે છે ત્યારે બીજી બાજુ તેમના દેશમાં શીખ મહિલાઓ સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે,ઈમરાન ખાનના દરેક વાયદાઓ શંકાના ધેરામાં છે, આમ તેમણે ઈમરાન ખાન પર આકરા પ્રહાર કર્યા હતા.

You Might Also Like

India – Maldives Shipping Service to start in a Month
UK Delegation Visits SII, Talks of Enhancing Partnership in Healthcare Space
હવે ખડૂતોની સમસ્યાનો આવશે અંત- આવતીકાલે પીએમ મોદી લોન્ચ કરશે 1 લાખ કરોડની ધિરાણ સુવિધા
અરુણ જેટલીના પરિવારને નથી જોઈતું પેન્શન-પત્નીએ ઓછા પગારદાર કર્મીઓ માટે પેન્શન દાન કર્યું
Technology: Xiaomi unveils costlier 64MP camera smartphone
TAGGED:pakistanshikh
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशमहत्वपूर्ण कहानियांहिन्दी

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

August 8, 2026

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?