hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: મૂક-બધિર ગીતા ભટકરે તેની મદદે આવેલા સુષ્મા સ્વરાજને પોતાના હાવભાવથી યાદ કર્યા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > મૂક-બધિર ગીતા ભટકરે તેની મદદે આવેલા સુષ્મા સ્વરાજને પોતાના હાવભાવથી યાદ કર્યા
revoinews

મૂક-બધિર ગીતા ભટકરે તેની મદદે આવેલા સુષ્મા સ્વરાજને પોતાના હાવભાવથી યાદ કર્યા

Revoi
Last updated: August 7, 2019 1:37 pm
Revoi
Published: August 7, 2019
Share
SHARE

પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે દેશ અને દુનિયાભરથી લોકો તેમને ભાવભીની શ્રદ્રાંજલી આપી રહ્યા છે ત્યારે સાથે સાથે તેમને તે લોકો પણ યાદ કરી રહ્યા છે કે જેઓની મદદના વ્હારે સુષ્માજી આવ્યા હતા,જેમાં એક દશક સુધી પાકિસ્તાનમાં ફસાયેલ મૂક બધીર ગીતાને સુષ્માજીએ ભારત પરત લાવવામાં ખુબજ મદદ કરી હતી ત્યારે સુષ્માજીના નિધન પર આ ગીતાએ દુખ વ્યક્ત કર્યું છે, ઉલ્લેખનીય છે કે ગીતા બોલી શકતી નથી છતા પણ તેણે તેની ભાષાથી સુષ્માજીને યાદ કરીને છેલ્લા સલામ આપ્યા છે.

#WATCH Indore: Geeta, the Indian girl who was brought back from Pakistan in 2015 when late Sushma Swaraj was External Affairs Minister, pays tribute. #MadhyaPradesh pic.twitter.com/OtksbYMpff

— ANI (@ANI) August 7, 2019

ન્યૂઝ એજન્સી એએનઆઈ એક વિડિયો રજુ કર્યો છે જેમાં ગીતા સુષ્મા સ્વરાજને શ્રદ્રાંજલી આપી રહી છે,ગીતા બોલી શકતી નથી છતા પણ ઈશારોમાં સાઈન લેગ્વેઝના માધ્યમથી પોતાના ભાવને દુનિયા સામે રજુ કર્યો છે.25 સેકેન્ડના  આ વિડિયોમાં ગીતા એક સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહી છે ,ગીતા હાલ ઈન્દોરમાં એક સંસ્થામાં છે.

જ્યારે સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી હતા ત્યારે તેમના કારણથી જ ગીતાની પાકિસ્તાનથી વાપસી શક્ય બની છે, સુષ્મા સ્વરાજના અનેક પ્રયત્નોથી મૂક-બધિર બાળકી ગીતા 26 ઓક્ટોબર 2015ના રોજ પાકિસ્તાનથી ભારત પાછી ફરી શકી હતી. ત્યારે આજના આ દુખદ દિવસે ગીતાએ સુષ્માજીને યાદ કર્યો હતા.

You Might Also Like

કેરળમાં બુરખા પર પ્રતિબંધ લગાવાયા બાદ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષને જાનથી મારી નાખવાની મળી ધમકી
ગિરનાર રોપ વે સેવાને બહોળો પ્રતિસાદ, 15 જ દિવસમાં 20 હજાર મુસાફરોએ માણી રાઇડ
Another Lockdown in UK, Europe Facing Second Wave, But India Record Declining Trend of Active Cases
રેલ્વેને મોટૂ નુકશાન – 5 મહિનામાં 1.78 કરોડ ટિકિટો રદ થતા ગ્રાહકોને પૈસા પરત કરવા પડ્યા- આવક કરતા જાવક વધી –
Defence: India and France to conduct bilateral Air Exercise in Jodhpur, Rajasthan
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

August 7, 2026

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?