hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ભાજપને મમતા બેનર્જીની ચેતવણી: “કોઈને પ.બંગાળની સરકાર અસ્થિર કરવા દઈશ નહીં”
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ભાજપને મમતા બેનર્જીની ચેતવણી: “કોઈને પ.બંગાળની સરકાર અસ્થિર કરવા દઈશ નહીં”
revoinews

ભાજપને મમતા બેનર્જીની ચેતવણી: “કોઈને પ.બંગાળની સરકાર અસ્થિર કરવા દઈશ નહીં”

Revoi
Last updated: June 10, 2019 4:09 pm
Revoi
Published: June 10, 2019
Share
SHARE

હાવડા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતે બેનર્જીએ હાવડામાં રાજ્ય સ્તરની પ્રશાસનિક બેઠક કરી છે. બેઠકમાં પ્રધાનો અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામેલ થયા હતા. બેઠક બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે તીખા લહેજામાં ચેતવણી પણ આપી છે કે તે કોઈ પાર્ટીને પોતાની સરકાર પાડવા દેશે નહીં. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં ભાજપના નેતા, ધારાસભ્યો અને પ્રધાન રાષ્ટ્રપતિશાસનની માગણી કરી રહ્યા છે, તેના પર મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપી છે. જો કે આ દરમિયાન મમતા બેનર્જી રાજ્યમાં થઈ રહેલી હિંસા પર ખામોશ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ ચાલી રહ્યુ છે. એક તરફ ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એડવાઈઝરીનો સ્પષ્ટ જવાબ આપતા મમતા સરકારે ક્હયુ છે કે રાજ્યમાં કાયદાકીય વ્યવસ્થાને કાયમ કરાઈ રહી છે, તો બીજી તરફ મમતા બેનર્જીએ આકરા લહેજામાં બાકીના પક્ષોને ચેતવણી આપી છે કે તેઓ પોતાની સરકારને અસ્થિર થવા દેશે નહીં. તેમણે કહ્યું છે કે રાજ્યમાં ચૂંટણી હવે 2021માં જ થશે. રાજ્યમાં હિંસાને કારણે ભાજપ રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી રહ્યું છે. તેના પર મમતા બેનર્જીએ આ જવાબ આપ્યો છે.

મમતા બેનર્જીએ ભાજપ પર પશ્ચિમ બંગાળને ગુજરાતમાં ફેરવવાની કોશિશ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

એટલું જ નહીં, જ્યારે મમતા બેનર્જીને નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો તેમણે નીતિશ કુમારનો માત્ર બિહારમાં ભાજપ સાથે ગઠબંધન કરવા બદલ આભાર માન્યો હતો. માનવામાં આવે છે કે મમતા બેનર્જી હજીપણ ભાજપ વિરુદ્ધ પક્ષોને એકજૂટ કરવામાં લાગેલા છે. તેને કારણે તેમણે આમ કહ્યું છે. તેમણે નીતિશ કુમારને ત્રીજા મોરચામાં આવવાનું પણ આમંત્રણ આપ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં મમતા બેનર્જીએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળને ગત છ માસમાં કોલસો આપવામાં આવ્યો નથી. જ્યારે જે રાજ્યોને જરૂરત નથી, તેમને કોલસો પુરો પાડવામાં આવે છે.

મમતા બેનર્જીએ એમ પણ કહ્યું છે કે તમામ રાજ્ય આયુષ્યમાન ભારત યોજનાને નામંજૂર કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજ્યની સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારતથી ઘણી સારી છે. નીતિ પંચની બેઠકમાં સામેલ નહીં થવાને લઈને મમતા બેનર્જીએ કહ્યું છે કે નીતિ પંચની પાસે રાજ્યોને ફંડ આપવાનો અધિકાર નથી. તેમણે કહ્યુ છે કે આંતરરાજ્ય કાઉન્સિલ અથવા નેશનલ ડેવલોપમેન્ટ કાઉન્સિલની બેઠક થાય છે, તો તેઓ જરૂરથી સામેલ થશે.

મમતા બેનર્જીએ કહ્યું છે કે સીપીએમની સરકારે લીધેલા કર્જને ટીએમસી સરકાર ચુકવી રહી છે. તેમણે કહ્યું છે કે રાજ્યને હજીપણ 57 હજાર કરોડ રૂપિયાનું કર્જ હજીપણ ચુકવવાનું છે.

You Might Also Like

જય શ્રીરામ બોલવું બંગાળી સંસ્કૃતિનો ભાગ નથી!: અમર્ત્ય સેન
બોલિવૂડ એક્ટર સોનુ સૂદે ફ્રી કોવિડ હેલ્પ લોંચ કરીઃ ઘર બેઠા કોરોનાનો ટેસ્ટ કરાવી શકાશે
Covid-19: Centre Rush High-Level Teams to Maharashtra, Punjab as Cases Surge
Rajasthan: After Reverses in the Panchayat Elections Congress Perform Better in Municipalities
Train services can be a factor for spike in COVID-19 cases: BMC chief
TAGGED:BJP
Share This Article
Facebook Email Print
Popular News
कारोबारराष्ट्रीयव्यापारहिन्दी

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

August 7, 2026

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?