hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: હિપોક્રસી એક્સપોઝ : ઝોમેટો બીફ અને પોર્ક જેવી ફૂડ ડિલિવરી કરવા બાધ્ય કરી રહ્યું હોવાનો કર્મચારીઓનો આરોપ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > હિપોક્રસી એક્સપોઝ : ઝોમેટો બીફ અને પોર્ક જેવી ફૂડ ડિલિવરી કરવા બાધ્ય કરી રહ્યું હોવાનો કર્મચારીઓનો આરોપ
revoinews

હિપોક્રસી એક્સપોઝ : ઝોમેટો બીફ અને પોર્ક જેવી ફૂડ ડિલિવરી કરવા બાધ્ય કરી રહ્યું હોવાનો કર્મચારીઓનો આરોપ

Revoi
Last updated: August 12, 2019 5:54 pm
Revoi
Published: August 12, 2019
Share
SHARE

ફૂડ ડિલિવરી એપ ઝોમેટોની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. તાજેતરમાં બંગાળના હાવડા જિલ્લામાં આવેલા આ એપના ડિલિવરી સ્ટાફે અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે, કારણ કે તેમના પ્રમાણે ઝોમેટો તેમને બીફ અને પોર્ક જેવા ભોજન ડિલીવર કરવા માટે બાધ્ય કરી રહ્યું છે.

West Bengal: Zomato food delivery executives in Howrah are on an indefinite strike protesting against delivering beef and pork, say, "The company is not listening to our demands & forcing us to deliver beef & pork against our will. We have been on strike for a week now." pic.twitter.com/tPVLIQc2SZ

— ANI (@ANI) August 11, 2019

ફૂડ ડિલિવરીના એક્ઝિક્યૂટિવે બકરીઈદના પ્રસંગે બીફ અથવા પોર્ક યુક્ત ભોજનની ડિલિવરી કરવાનો સ્પષ્ટપણે ઈકાર કરી દીધો છે. આ તમામે સાથે જ બે માગણી પણ કરી છે કે તેમના પગારમાં વધારો કરવામાં આવે અને કંપની પોતાના કર્મચારીઓની ધાર્મિક આસ્થા સાથે રમત કરવાનું બંધ કરે. હડતાળ કરી રહેલા આ તમામ કર્મચારીઓએ પોતાના ઉચ્ચાધિકારીઓને આના સંદર્ભે જાણકારી આપી છે. પરંતુ તેમના તરફથી અત્યાર સુધી આના પર કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

https://twitter.com/debasishbachar1/status/1160580182723272704?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1160580182723272704&ref_url=https%3A%2F%2Fhindi.rightlog.in%2F2019%2F08%2Fzomato-delivery-boys-02%2F

#ZomatoExposed ''Food has no religion'' #Uninstallzomato pic.twitter.com/WFLMefhSIQ

— Sanjeev Aswal 🇮🇳 (@aswal_sanjeev) August 2, 2019

ઝોમેટોના એક ફૂડ ડિલિવરી કર્મચારીનું કહેવું છે કે તાજેતરમાં કંપનીના એપ સાથે કેટલીક મુસ્લિમ રેસ્ટોરન્ટને પણ જોડવામાં આવી છે. પરંતુ અમારે ત્યાં ઓર્ડર ડિલિવરી કરનારા કેટલાક યુવકો હિંદુ સમુદાયમાંથી પણ આવે છે. આ તમામે બીફ ફૂડની ડિલિવરી કરવાનો ઈન્કાર કર્યો છે. સાંભળવામાં આવ્યું છે કે કેટલાક દિવસોમાં અમારે પોર્કની પણ ડિલિવરી આપવી પડશે. પરંતુ અમે તેની ડિલિવરી કરીશું નહીં. અમારે પગાર સંબંધિત સમસ્યાઓ સામે પણ ઝઝૂમવાનું હોય છે અને અમને યોગ્ય આરોગ્ય સુવિધાઓ પણ આપવામાં આવતી નથી.

Time to uninstall Zomato, I don't want such a company who is forcing delivery guy to deliver pork & beef that's against their will.#ZomatoUninstalled #Zomato #ZomatoExposed pic.twitter.com/ADAatUYmgf

— Om Patil (@Ompatil2497) August 12, 2019

આ કર્ચારીએ આગળ કહ્યુ છે કે આ તમામથી આપણી ભાઈચારાની ભાવનાને નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે અમને અમારી આસ્થાની વિરુદ્ધ જનારા ભોજનને સર્વ કરવા માટે બાધ્ય કરવામાં આવી રહ્યા છે. અમારી ધાર્મિક આસ્થાઓને ચોટ પહોંચી રહી છે. કંપનીને બધું ખબર છે, પરંતુ અમારી મદદ કરવાના સ્થાને તે અમારી ઉપર જ ખોટા આરોપ લગાવી રહી છે.

એક અન્ય કર્મચારીએ કહ્યુ છે કે એક હિંદુ હોવાના નાતે મને મુસ્લિમ ભાઈઓ સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ ઝોમેટો જે રેસ્ટોરન્ટ સાથે સમજૂતી કરી છે,તે અમારી ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવી છે. આ નિર્ણયથી અમારા મુસ્લિમ ભાઈ પણ બેહદ નાખુશ છે. આ કંપની અમારી આસ્થાઓ સાથે રમત કરી રહી છે. અમે આને રોકવા ચાહીએ છીએ. માટે અમે સોમવારથી અમારી તમામ સેવાઓ રોકી રહ્યા છીએ.

ફૂડ ડિલિવરી સ્ટાફની આ ફરિયાદોમાંથી સ્પષ્ટ છે કે ભોજનનો ધર્મ હોતો નથી. જો બીજા શબ્દોમાં કહીએ, તો આપણા ખાવા-પીવાની આદત, ભોજનની પસંદ આપણી ધાર્મિક ભાવનાઓ અને આપણી વ્યક્તિગત આસ્થા જ નક્કી કરે છે.

હવે સોશયલ મીડિયા પર ઝોમેટોનો બોયકોટ કરવાની માગી તેજ થઈ છે, તેની સાથે જ ઝોમેટોની ખૂબ ટીકા પણ થઈ રહી છે.

મતલબ એ કહેવું ખોટું નહીં હોય કે આ ઘટનાએ ઝોમેટોની હિપોક્રસીને સૌની સામે ઉજાગર કરી દીધી છે. તાજેતરમાં જ્યારે એક ગ્રાહકે પોતાનો ઓર્ડર એટલા માટે રદ્દ કર્યો, કારણ કે તેને ડિલિવરી કરવા માટે એક મુસ્લિમ યુવક આવ્યો હતો. તો ઝોમેટોએ નૈતિકતાની દુહાઈ આપતા કહ્યું હતું કે ભોજનનો કોઈ ધર્મ હોતો નથી. તેની સાથે ઝોમેટોએ ભોજનનો કોઈ ધર્મ હોતો નથી- તેવું એક અભિયાન પણ શરૂ કર્યું હતું. ખુદ ઝોમેટોના સંસ્થાપક દીપેન્દ્ર ગોયલે આ વિવાદમાં પોતાનો અભિપ્રાય રજૂ કરતા કહ્યુ હતુ કે અમે બારતના વિચારો અને અમારા ગ્રાહકો-પાર્ટનરોની વિવિધતા  પર ગર્વ કરીએ છીએ. અમારા આ મૂલ્યોના કારણે જો બિઝનસને કોપણ પ્રકારનું નુકસાન થાય છે, તો અમને તેના માટે દુખ નહીં થાય.

તે સમયે પણ સોશયલ મીડિયા યૂઝર્સે ઝોમેટોની આ ટીપ્પણીને કટઘરામાં ઉભી કરી હતી. તેના પછી એક સ્ક્રીનશોટ સામે આવ્યો, જેમાં ઝોમેટોના આ બેવડા માપદંડોની પોલ ખોલી નાખી હતી. આ સ્ક્રીનશોટ પ્રમાણે, ઝોમેટોએ એક અન્ય વ્યક્તિની માત્ર એટલા માટે માફી માંગી, કારણ કે તેને હલાલ સર્ટિફાઈડ ભોજન મળ્યું ન હતું. તે સમયે ઝોમેટોએ આ યૂઝરને ભોજનની ધર્મનિરપેક્ષતાનું લેક્ચર પણ આપ્યું નથી. આ હિપોક્રસીની પાછળ ઝોમેટોને સોશયલ મીડિયા યૂઝર્સે ઘણી ખરીખોટી પણ સંભળાવી હતી.

We are proud of the idea of India – and the diversity of our esteemed customers and partners. We aren’t sorry to lose any business that comes in the way of our values. 🇮🇳 https://t.co/cgSIW2ow9B

— Deepinder Goyal (@deepigoyal) July 31, 2019

હવે ઝોમેટો કહે છે કે ભોજનનો કોઈ ધર્મ હોતો નથી, જ્યારે આ નિવેદનનું શીર્ષક છે- ભોજન, ધર્મ અને હલાલ. અમે એક આર્ટિકલમાં ઝોમેટોની હિપોક્રસીને ઉજાગર પણ થઈ હતી કે કેવી રીતે ઝોમેટો પર વિશેષ તહેવાર પર જૈન ભોજન અને નવરાત્રિની થાળીઓ માટે વિશેષ ટેગ પણ હોય છે.

તેવામાં ઝોમેટોની હિપોક્રસીને હાવડાના સ્ટાફે પોતાની અનિશ્ચિતકાલિન હડતાળ દ્વારા ઉજાગર કરી દીધી છે. કંઈ હોય કે ન હોય, પરંતુ આ ઘટનાથી એક વાતનો નક્કી થઈ ગઈ છે કે ભોજનનો પણ ધર્મ હોય છે, અને ઝોમેટોને આની સાથે રમત કરવાની મોટી કિંમત ચુકવવી પડે તેવી શક્યતા છે.

You Might Also Like

સંસદમાં જ્યારે સોનિયા અને મેનકા ગાંધી આવ્યા આમને-સામને, રાહુલ-વરુણ આવી રીતે મળ્યા
Champions of Change: Empowered Women Nurturing the Nation
Adani Total Gas Ltd Q3 FY21 Results: Highest ever EBITDA of INR 222 Cr; 33% rise over Q3 FY20
હૈદરાબાદનું પણ બદલાઈ શકે છે નામ, અખિલ ભારતીય અખાડા પરિષદે કરી માંગણી
કેન્દ્ર સરકાર વાયુ પ્રદુષણ અને પરાળી બાળવા પર ઠોસ કાયદો બનાવશે – સુપ્રીમ કોર્ટએ આ નિર્ણયને આવકાર્યો
TAGGED:beefhinduPORKzomato
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

August 7, 2026

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?