1. Home
  2. revoinews
  3. VIRAL VIDEO: જુઓ એક સાથે વાઘના સંપૂર્ણ પરિવારનો અદ્દભુત વીડિયો
VIRAL VIDEO: જુઓ એક સાથે વાઘના સંપૂર્ણ પરિવારનો અદ્દભુત વીડિયો

VIRAL VIDEO: જુઓ એક સાથે વાઘના સંપૂર્ણ પરિવારનો અદ્દભુત વીડિયો

0
Social Share
  • વાઇલ્ડ ઇન્ડિયાના ટ્વીટર હેન્ડલથી આ વીડિયો કરવામાં આવ્યો શેર
  • જીવસૃષ્ટિ પ્રેમી કિર્તી રંજન નાયકે શૂટ કર્યો છે આ વીડિયો
  • તડોબા-અંદારી અભ્યારણનો છે આ વીડિયો

એક સાથે વાઘના સંપૂર્ણ પરિવારને કોઇ તળાવ કે નદીના કાંઠે પાણી પીતો જોવો એ દુર્લભ નજારો જ કહેવાય. જો કે ક્યારેય સદનસીબે આ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થઇને યાદગાર બની જતા હોય છે. આવો જ એક વાઘના સંપૂર્ણ પરિવારનો અદ્દભુત વીડિયો સામે આવ્યો છે જે આપને પણ જોવો ચોક્કસ ગમશે.

હાલમાં જ વાઇલ્ડ ઇન્ડિયા નામના એક ટ્વીટર હેન્ડલથી વાઘણ અને તેના ચાર બચ્ચાઓના પરિવારનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જીવસૃષ્ટિના ચાહક કિર્તી રંજન નાયક દ્વારા તડોબા-અંધારી અભ્યારણમાં આ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં વાઘણ અને તેના સંતાનોને એકબીજા સાથે રમતા જોઇ શકાય છે. તેમની માતા પાણી પીતા પીતા તેમના સંતાનોનું રક્ષણ કરવા માટે ચારેય તરફ નજર રાખી રહી છે. આ સંપૂર્ણ પરિવારનો આ નજારો ખૂબ જ મોહક છે.

(સંકેત)

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code