તમિલનાડુમાં તેજસ યુદ્ધવિમાનની ફ્યૂલ ટેન્ક ઉડ્ડયન દરમિયાન ખેતરમાં પડી

ચેન્નઈ,  ભારતીય વાયુસેનાના તેજસ યુદ્ધવિમાનની ફ્યલ ટેન્ક સોમવારે ઉડાણ દરમિયાન સુલ્લુર એરપોર્ટની નજીકમાં આવેલા ખેતરમા પડી હતી.

આ જાણકારી ન્યૂઝએજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવી છે. એએનઆઈએ આ દુર્ઘટનાની બે તસવીરો પણ જાહેર કરી છે. આ તસવીરોમાં ફ્યૂલ ટેન્ક જમીન પર પડેલી દેખાઈ રહી છે.

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટના બાદ વિમાન સુરક્ષિત પાછું લેન્ડ થયું છે. આ દુર્ઘટનાના કારણોની તપાસ થઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular