ચેન્નઈ, ભારતીય વાયુસેનાના તેજસ યુદ્ધવિમાનની ફ્યલ ટેન્ક સોમવારે ઉડાણ દરમિયાન સુલ્લુર એરપોર્ટની નજીકમાં આવેલા ખેતરમા પડી હતી.

આ જાણકારી ન્યૂઝએજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવી છે. એએનઆઈએ આ દુર્ઘટનાની બે તસવીરો પણ જાહેર કરી છે. આ તસવીરોમાં ફ્યૂલ ટેન્ક જમીન પર પડેલી દેખાઈ રહી છે.
Tamil Nadu: Fuel tank of the LCA Tejas aircraft of the Indian Air Force fell down in farm land near Sulur air base during a flight today. pic.twitter.com/kPx8uqBzvi
— ANI (@ANI) July 2, 2019
આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટના બાદ વિમાન સુરક્ષિત પાછું લેન્ડ થયું છે. આ દુર્ઘટનાના કારણોની તપાસ થઈ રહી છે.
tags:
lca
