1. Home
  2. Tag "xi jinping"

જોબિડેનની રાષ્ટ્રપતિ બન્યા બાદ શી જિનપિંગ સાથે પહેલી મુલાકાત – હોંગકોંગમાં માનવ અધિકારના ઉલ્લંઘન મામલે વ્યક્ત કરી ચિંતા

એમેરિકી રાષ્ટ્રપતિની પહેલી મુલાકાત શિજિનપિંગ સાથે હોંગકોંગમાં માનવઅધિકાર મામલે વ્યક્ત કરી ચિંતા વોશિંગટન -જો બાયડેને અમેરિકન રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી બુધવારે પ્રથમ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી, આ સમગ્ર મામલે વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ જિનપિંગ સાથે હોંગકોંગ અને ઝિનજિયાંગ પ્રાંતમાં  થઈ […]

શું ઓક્ટોબરમાં પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાતની યજમાની કરશે મામલ્લપુરમ?

ઓક્ટોબરમાં જિનપિંગ ભારતના બનશે મહેમાન મોદી-જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારીક મુલાકાત થશે મામલ્લપુરમ ખાતે મોદી-જિનપિંગની મુલાકાતની શક્યતા ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વચ્ચે ઓક્ટોબરમાં થનારી મુલાકાતનું સાક્ષી બની શકે છે મામલ્લપુરમ. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ભારતની મુલાકાતે આવવાના છે. જો કે પ્રશાસન તરફથી તેમના પ્રવાસનું સ્થાન અને સમય નિર્ધારીત […]

SCO સમિટ : પાકિસ્તાનને બાઈપાસ કરીને પીએમ મોદી કિર્ગિસ્તાન રવાના, આજે જિનપિંગને મળશે

નવી દિલ્હી  : અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર અને ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનમાં યોજાઈ રહેલી શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની શિખર બેઠકમાં ભાગ લેવા માટે રવના થયા છે. આ શિખર સંમેલનમાં પીએમ મોદી પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન વચ્ચે આમનો-સામનો તો થશે, પરંતુ બંને વચ્ચે દ્વિપક્ષીય મુલાકાતની કોઈ સંભાવના હાલના સંજોગોમાં દેખાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code