મમતાએ કહ્યું- એક્ઝિટ પોલ્સ બકવાસ છે, આ ફક્ત EVMમાં ગરબડ કરવાનો એક ગેમપ્લાન
લોકસભા ચૂંટણી ખતમ થયા પછી રવિવારે આવેલા એક્ઝિટ પોલ્સને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બકવાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે મને એક્ઝિટ પોલ્સની ગોસિપ પર બિલકુલ ભરોસો નથી. આ ફક્ત ઇવીએમમાં ગરબડ કે પછી તેમને બદલવાનો એક ગેમપ્લાન છે. તમામ વિપક્ષીય દળોને અપીલ કરું છું કે બધા એક થઈને લડો. ઉલ્લેખનીય છે કે 10માંથી 9 એક્ઝિટ […]
