1. Home
  2. Tag "TRIPLE TALAQ"

સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકના કાયદા પર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન સંસદના પહેલા સત્રમાં પસાર કરાયેલ ત્રિપલ તલાક કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાયમાં ટ્રિપલ તલાકને શિક્ષાપાત્ર ગુનો બનાવવાના કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા સંમતિ આપી છે. આ કાયદાના વિરુદ્વમાં ત્રણ અલગ અલગ રજીઓ દાખલ થઈ છે, […]

ટ્રિપલ તલાક પર કાયદો બાબાસાહેબ આંબેડકરના સપનાને આદર આપતા મુસ્લિમ મહિલાઓના હકો માટેનું પગલું : પીએમ મોદી

ભારતના 73મા સ્વતંત્રતા દિવસના જશ્ન પર દિલ્હીના લાલકિલ્લા પરથી સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ મહિલાઓના મુદ્દા, ટ્રિપલ તલાક, અનુચ્છેદ-35એ અને 370 પર બોલતા કહ્યુ હતુ કે અમે ના તો સમસ્યાઓને પાળીએ છીએ અને ન તો ટાળીએ છીએ. કેસરિયા સાફા અને સફેદ કુર્તા-પાયજામામાં પીએમ મોદી આ વખતે ગત પાંચ વખત કરતા અલગ નજરે પડયા હતા. તેમે તિરંગો […]

દિલ્હીમાં ત્રણ તલાકની ઘટનામાં પતિની ધરપકડઃછેલ્લા 24 કલાકમાં તલાકના 3 કેસ

દીલ્હીમાં ત્રણ તલાકની ઘટના સામે આવી છે,આઝાદ માર્કેટથી પોલીસે એક વ્યક્તિની ત્રણ તલાક આપવાની ઘટનામાં ધરપકડ કરી છે,આરોપીના વિરુધ મુસ્લિમ મહિલા એક્ટ 2019 હેઠળ ફરિયાદ નોંધી છે દિલ્હીમાં 29 વર્ષિય રાયમા યાહિયાએ બાડા હિન્દું રાવમાં ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદમાં રાયમાંએ આરોપ લગાવ્યો હતો કે તેના લગ્ન અતિર સમીમ સાથે 24 નવેમ્બર 2011ના રોજ કરવામાં આવ્યા […]

ટ્રિપલ તલાકને કારણે મુસ્લિમ મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર થવું પડી રહ્યું છે ભાજપના ધારાસભ્ય

ટ્રિપલ તલાકને લઈને ભાજપના ધારાસભ્યે વિવાદીત નિવેદન આપ્યું છે. ઓડિશાથી ભાજપના ધારાસભ્ય વિષ્મઉ સેઠીએ કહ્યુ હતુ કે ત્રણ તલાકને કારણે મુસ્લિમ મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર થવું પડી રહ્યું છે. વિષ્ણુ સેઠીના નિવેદનથી ભારે હંગામો થઈ રહ્યો છે. ભાજપના ધારાસભ્ય વિષ્ણુ સેઠીએ કહ્યુ છે કે હજીપણ તેઓ પોતાના નિવેદનને વળગી રહ્યાછે. તેમણે કહ્યુ છે કે મે […]

રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પારીત: પક્ષમાં 99 વિપક્ષમાં 84 વોટ

ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં વોટિંગ બાદ પારીત થયું છે. બિલની તરફેણમાં 99 વોટ અને વિપક્ષમાં 84 વોટ પડયા છે. લોકસભામાં આ બિલ 26 જુલાએ પારીત થઈ ચુક્યું છે અને હવે એક વખતમાં ત્રણ વખત તલાક કહીને છૂટાછેડા આપવા ગુનો ગણાશે. આ મામલે ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ પણ બિલમાં સામેલ કરવામાં આવી છે. લોકસભામાં […]

સરકાર મુસ્લિમ મહિલાઓના નામે મુસ્લિમોને નિશાન બનાવી રહી છે!: ગુલામ નબી આઝાદ

રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર તીખી ચર્ચા થઈ. આ બિલ 26 જુલાઈએ લોકસભામાં પારીત થઈ ચુક્યું છે. આ બિલમાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવતા ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. ગૃહમાં ટ્રિપલ તલાક બિલ પર બોલતા રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે મુસ્મ પરિવારોને તોડવા આ બિલનો અસલી ઉદેશ્ય છે. આઝાદે કહ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code