1. Home
  2. Tag "Regional news"

અમૂલ – GCMMFની ચૂંટણી યોજાઇ, ચેરમેન તરીકે શામળ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વાલમજી હુંબલની નિયુક્તિ

ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ગુરુવારે આણંદમાં યોજાઇ ચૂંટણી ચેરમેન તરીકે શામળ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વાલમજી હુંબલની વરણી મેન્ડેટમાં નામ પ્રમાણે સર્વાનુમતે કરાઇ હતી વરણી અમૂલ સહિત રાજ્યની 18 ડેરીના દૂધનું માર્કેટિંગ કરતાં ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી આજે બપોરે ફેડરેશનની આણંદ ઓફિસ ખાતે યોજાઇ હતી. અમુલ (Amul) ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનનાં ચેરમેન પદે સાબર ડેરીનાં […]

ELECTROTHERM SOLAR LTD Awarded NASA’S JPL – VITAL Ventilator Manufacturing License to Combat the Global COVID-19 Crisis

Electrotherm Solar Limited is the first company from Gujarat who has been awarded a global license by NASA’s Jet Propulsion Laboratory to manufacture, distribute, sell and service NASA JPL’s – VITAL Ventilator in the fight against COVID-19. The NASA’s JPL – VITAL Ventilator represents a feat of mechanical design, engineering and ingenuity,  Siddharth Bhandari, MD […]

સી.આર.પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર કર્યો ગ્રહણ

સી.આર.પાટીલે વિજય મુર્હતમાં પ્રદેશ પ્રમુખનો પદભાર કર્યો ગ્રહણ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ સવા રૂપિયો-શ્રીફળ આપીને પદભાર સોંપ્યો સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત નવસારીના સાંસદ સી.આર.પાટિલે આજે સવારે વિજય મુર્હતમાં 12:39 કલાકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટિલનું […]

આજે સી.આર.પાટીલ પહોંચશે કમલમ, વિજય મુર્હતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદભાર ગ્રહણ કરશે

• સી.આર.પાટીલ પ્રદેશ ભાજપના પ્રમુખ પદે નિયુક્તી • આજે 12 વાગ્યે સી.આર.પાટીલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પહોંચશે • આજે સી.આર.પાટીલ પદભાર સંભાળશે • સુરતથી સમર્થકો ગાંધીનગર પહોંચ્યા નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. આજે સી.આર.પાટીલ બપોરે 12 વાગ્યે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પહોંચશે અને ત્યાં સી.આર.પાટીલ વિજય […]

IGBCએ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલનું પ્રથમ સ્માર્ટ સિટી કર્યું જાહેર

દેશના ટોપ 10 સ્વચ્છ શહેર બાદ રાજકોટનો ફરી એક વખત ડંકો IGBC દ્વારા રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ સ્માર્ટ સિટી જાહેર કરાયું રાજકોટ નજીકના ભાવિમાં એક મોડેલ ગ્રીન સિટી બનશે દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતનું રાજકોટ સામેલ છે. રાજકોટ દિન પ્રતિદીન દરેક પ્રકારની આર્થિક ગતિવિધિઓમાં પણ હરણફાળ ભરી રહ્યું છે અને નવી નવી સિદ્વિઓ હાંસલ […]

વડોદરા: SSG હોસ્પિટલમાં બે રોબોટ કરે છે દર્દીઓની આ રીતે સંભાળ

વડોદરાની સયાજી હોસ્પિટલમાં હવે અત્યાધુનિક રોબોટ દર્દીઓની લેશે સંભાળ દર્દીઓને દવા અને ભોજન પણ આપશે આઇસોલેશન વોર્ડના મોટાભાગના વિસ્તારમાં સેવા આપવા આ રોબોટ્સ સક્ષમ રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ હવે રોબોટથી સજ્જ થઇ છે. હોસ્પિટલમાં હાઇ ટેક્નોલોજીથી સજ્જ બે રોબોટ લાવવામાં આવ્યા છે. આ બે […]

સુરત: હવે આવી ગઇ કોરોના પ્રિન્ટની સાડી, તમે પણ જુઓ એક ઝલક

કોરોના સંકટ વચ્ચે પણ સુરતના કાપડ માર્કેટનું ઇનોવેશન હવે કોરોના ડિઝાઇનની પ્રિન્ટ ધરાવતી સાડીનું કર્યું ઉત્પાદન સુરત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ છે માંગ કોરોના વાયરસના સંકટને કારણે હાલમાં સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સહિત કાપડ માર્કેટમાં કામ મર્યાદિત પ્રમાણમાં છે. કાપડ ઇન્ડસ્ટ્રી પાસે નવું ઉત્પાદન નથી. જો કે ગ્રાહકોને આકર્ષવા માટે સુરતમાં કેટલાક કાપડ ઉત્પાદકો સાડીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code