1. Home
  2. Tag "ram"

સુપ્રીમ કોર્ટમાં ઉભા થયા રામલલાના 92 વર્ષીય વકીલ, દલીલો સામે મુસ્લિમ પક્ષકાર પસ્ત

રામમંદિર મામલે સોમવારે 34મા દિવસની થઈ સુનાવણી રામલલાના 92 વર્ષીય વકીલ પરાશરણે રજૂ કરી દલીલો પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકી રજૂ કરી દલીલો રામમંદિર મામલામાં 30 સપ્ટેમ્બર-2019ના સોમવારે 34મા દિવસની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કે. પરાશરણે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરી હતી. પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકીને પોતાના તર્કો રજૂ કર્યા હતા. […]

જય શ્રીરામ બોલવું બંગાળી સંસ્કૃતિનો ભાગ નથી!: અમર્ત્ય સેન

કોલકત્તા : નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને શુક્રવારે પશ્ચિમ બંગાળમાં કહ્યુ આજકાલ દેશભરમાં જય શ્રીરામના સૂત્રોચ્ચારનો ઉપયોગ લોકોને માર મારવા મટે થઈ રહ્યો છે. આ સૂત્ર બંગાળી સંસ્કૃતિનો હિસ્સો નથી. મે આજથી પહેલા ક્યારેય આવા પ્રકારે જય શ્રીરામનું સૂત્ર સાંભળ્યું નથી. તેનો ઉપયોગ હવે લોકોને મારવા માટે કરવામાં આવે છે. મને લાગે છે કે […]

રામનામનો મહિમા છે અપરંપાર: “રામ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ત્રનામ તતુલ્યં રામનામ વરાનને”

ભગવાન રામ ભારતની આસ્થાના કેન્દ્રબિંદુઓમાં સૌથી મજબૂત આદર્શ છે. મર્યાદા પુરુષોત્તમ તરીકે રામાયણમાં ભગવાન શ્રીરામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ હંમેશા મર્યાદાનું પાલન કરતા હતા. તેમનું જીવન માનવીય રીતે વીત્યું, ખાસ કોઈ ચમત્કાર વગર અને ચમત્કાર વગર જ તેમણે કરેલા માનવીય કાર્યોએ તેમને ભારતના જનમનમાં ભગવાન તરીકેનું અપ્રતીમ સ્થાન અપાવ્યું છે. ભારતમાં તો રામ માણસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code