31 વર્ષ પહેલાં પાલમપુરમાં રામ મંદિર નિર્માણનો પ્રસ્તાવ પારિત થયો હતો
અયોધ્યામાં આજે પીએમ મોદીના હસ્તે ભૂમિ પૂજન સંપન્ન થયું 31 વર્ષ પહેલાં હિમાચલના પાલમપુરમાં રામ મંદિરનો પ્રસ્તાવ પારિત થયો હતો આ માટે ભાજપના વરિષ્ઠ નેતાઓની યોજાઈ હતી બેઠક અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન પીએમ મોદીના હસ્તે સંપન્ન થઇ ચૂક્યું છે. આજનો આ દિવસ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાલમપુર માટે પણ ઐતિહાસિક રહેશે. પાલમપુરમાં આ દિવસનું […]