1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં સફાઈ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ, 68 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવતા 68 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી […]

દેશના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું રાજકોટમાં લોકાર્પણ, અનેક સુવિધાઓથી છે સજ્જ

દેશના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનો રાજકોટમાં પ્રારંભ મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-લોકાર્પણ કરીને સેન્ટર ખુલ્લું મૂક્યું કોરોના સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરવામાં આ સેન્ટર મહત્વની ભૂમિકા નિભાવશે દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી તેનું લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું હતું. ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરના ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ […]

લોકોને માત્ર બે કલાકમાં અમદાવાદથી રાજકોટ પહોંચાડવાની સરકારની તૈયારી

ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે પરિવહન ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે જેને મંજૂરી આપી છે તેવા હાઇસ્પીડ રેલવે પ્રોજેકટના સર્વેનું કામ ઝડપથી શરૂ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયે આદેશ કર્યેા છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ 11300 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ રેલવે પ્રોજેકટ શરૂ થતાં અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં […]

રાજકોટમાં યોજાતા લોકમેળાઓ પર રોક, કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટ્રમી સહિતના પર્વમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં લોકમેળા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર એવું થયું હશે કે શ્રાવણ મહિનામાં રાજકોટવાસીઓ લોકમેળાનો આનંદ નહીં […]

રાજકોટ સરકારી આવાસમાં ગેરકાયદેસર રહો છો? તો હવે તમારા વિરુદ્ધ લેવાશે પગલા…

નાયબ ઈજનરોને અપાઈ જવાબદારી પાંચ જેટલી ટીમની કરાઈ રચના અમદાવાદઃ ગુજરાતમાં ઘર વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજાનાઓ શરૂ કરવામાં આવી છે. જો કે, આવા સરકારી આવાસ યોજનામાં મકાન માલિકને બદલે અન્ય લોકો રહેતા હોવાની ફરિયાદોને પગલે રાજકોટમાં મનપાએ સરકારી આવાકમાં […]

IGBCએ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલનું પ્રથમ સ્માર્ટ સિટી કર્યું જાહેર

દેશના ટોપ 10 સ્વચ્છ શહેર બાદ રાજકોટનો ફરી એક વખત ડંકો IGBC દ્વારા રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ સ્માર્ટ સિટી જાહેર કરાયું રાજકોટ નજીકના ભાવિમાં એક મોડેલ ગ્રીન સિટી બનશે દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતનું રાજકોટ સામેલ છે. રાજકોટ દિન પ્રતિદીન દરેક પ્રકારની આર્થિક ગતિવિધિઓમાં પણ હરણફાળ ભરી રહ્યું છે અને નવી નવી સિદ્વિઓ હાંસલ […]

મોરબીમાં દીવાલ ધરાશય થતા 8ના મોતઃવરસાદના કારણે તારાજી સર્જાય

છેલ્લા કેટલાક દિવસથી વરસાદે ગુજરાત રાજ્યને ઘમરોળ્યું છે,ત્યારે ગુજરાતના કેટલાક ગામોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ,તો વરસાદના કારણે દુર્ઘટનાઓ પણ સર્જાય છે,ત્યારે રાજકોટના મોરબીમાં દિવાલ પડી જવાની ઘટના બની હતી. રાજકોટના મોરબીમાં દિવાલ પડવાની ઘટનાથી 8 લોકોના મોત થયા છે. મોરબી બાપયાસ પાસે આવેલા મચ્છુનગર પાસે એક દીવાલ તૂટવાની ઘટના બની છે  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code