1. Home
  2. Tag "rajashthan"

રાજસ્થાન સરકારનો આદેશ -કેટલાક જીલ્લાઓમાં સમગ્ર ડિસેમ્બર મહિનામાં  લાગુ રહેશે નાઈટ કર્ફ્યૂં

રાજસ્થાન સરકારે આપ્યા આદેશ કેટલાક જીલ્લાઓમાં  ડિસેમ્બર મહિનામાં રહેશે નાઈટ કર્ફ્યૂં શાળા-કોલેજો પણ બંધ રાખવાનો નિર્ણય રાજસ્થાન સરકાર એ કોરોનાના સંક્રમણને અટકાવ 31 ડિસેમ્બર સુધી કોટા, જયપુર, જોધપુર, બિકાનેર, ઉદેપુર, અજમેર, ભિલવારા, નાગૌર, પાલી, ટોંક, સીકર અને ગંગાનગરના દૂરના મુખ્યાલય શહેરોની શહેરી સીમા અંદર રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાની […]

પીએમ મોદી પછી રાજ્સ્થાનની પાયલને મળ્યો ‘ચેન્જમેકર એવોર્ડ’-દુનિયાભરમાં થઈ રહી છે પ્રસંશા

પીએમ મોદી બાદ પાયલને ચેન્જમેકર પુરસ્કાર પ્રાપ્ત અમેરીકાના ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ચેન્જમેકેર પુરસ્કાર મળ્યો બાળવિવાહ અને બાળમજુરી સામે ચલાવ્યું અભિયાન બાળશોષણ સામે આપી છે મોટી લડત બાળલગ્નન ન કરીને દરેક બાળકીઓને બાળવિવાહ ન કરવાની પ્રેરણા આપી રાજસ્થાનની પાયલની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે ફરી એકવાર દેશની દિકરીએ સમાજ સુધારાનું કાર્ય કરીને દેશનું નામ રોશન કર્યું […]

50 લાખના વિમા માટે પોતે જ કરાવ્યું પોતાનું મર્ડર-યૂપીથી બોલાવ્યા સોપારી કિલર

રાજસ્થાન બલવીર મર્ડર કેસ 50 લાખની રકમ માટે કરાવ્યું પોતાનું મર્ડર લોકો પાસે લીધેલા પૈસા ચુકવી ન શકતા આ પગલું ભર્યુ બે વ્યક્તિઓને પોતાના મર્ડરની સોપારી આપી તાત્કાલીક પોતાનો 50 લાખનો વિમો ઉતાર્યો રાજસ્થાનના ભિલવાડામાં થયેલી હત્યાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે,પોલીસના જણાવ્યા મુજબ  મૃતકે પોતાની હત્યા કરવા માટે સોપારી કિલરને સોપારી આપી હતી,આ મૃતકે […]

જયપુરમાં વરસાદ વરસતા ગરમીમાં રાહતઃ- 12 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્થાનની રાજધાની જયપુરમાં બપોરના સમયે અચાનક વાતારણમાં પલટો આવ્યો હતો જેના કારણે વરસાદ વરસવાનું શરુ થયુ હતુ,જયપુર સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હત પરંતુ,વરસાદના કારણે ગરમીમાં રાહત થઈ હતી,છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં ગરમીએ જોર પકડ્યુ હતુ. તે જ સમયે હવામાન વિભાગ દ્વારા 12 જીલ્લામાં ભારે વરસાદની આગાહી […]

અશોક ગહલોતના પુત્રના અવાજમાં વાત કરીને શૉરુમમાંથી ઑડી કાર ઉઠાવી ગયો આ હિસ્ટ્રીશીટર

રાજસ્થાનના જોધપુર જીલ્લામાં અજીબ પ્રકારે ચોરી થયાની ઘટના બનાવા પામી છે, જેમાં મુખ્યમંત્રી અશોક ગહલોતના પુત્રનો આબેહુબ અવાજ નીકાળીને એક હિસ્ટ્રીશીટર ઑડીના શૉરૂમમાંથી ઑડી કારની ઉઠાંતરી કરી ગયો છે,એટલું નહી પરંતુ થોડા દિવસ પહેલા પણ આજ યૂક્તિ આજમાવીને અન્ય બે મોંધી કારની ચોરી કરી ગયો હતો. રાજસ્થાનના પાલી જીલ્લામાં હિસ્ટ્રીશીટર સુરેશ ધાંચી ખુબ જ ચર્ચામાં […]

શિક્ષણને પહોંચી વળવા રાજસ્થાન સરકારી કૉલેજોની એક નવી પહેલ“મફ્તમાં ભણાવી શકે તેવા શિક્ષકો જોઈએ છે”

જયપુરઃ-સરકારી કૉલેજોમાં શિક્ષકની અછતને જોતા કોલેજ કાર્યકર્તાઓ એ નિશુલ્ક ભણતર આપનારા શિક્ષકો સામે પ્રસ્તાવ મુક્યો છે, કોલેજ અધ્યક્ષનું કહેવું છે કે રાજસ્થાનમાં 252 સરકારી કૉલેજ કાર્યરત છે જેમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે મળતી માહિતી મુજબ જે આ કાર્યમાં સહયોગી થશે તેઓને કોઈ પણ પ્રકારની સેલેરી કે ભથ્થુ આપવામાં નહી આવે,માત્ર કૉલેજ […]

પહેલૂ ખાન કેસઃગહલોત સરકારે તપાસના આદેશ આપ્યા, માયાવતીએ ગહલોત પર સાધ્યું નિશાન

પહેલૂ ખાન કેસમાં નીચલી અદાલતના નિર્ણય બાદ રાજસ્થાન સરકારે એક ખાસ બેઠક યોજી હતી, આ બેઠકમાં મુંખ્ય મંત્રી અશોક ગહલોતે હાઈકોર્ટમાં અરજી કરવાની સાથે સાથે તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે, સીએમ ગહલોતના આદેશ આપ્યા પછી તપાસ કરવામાં આવશે કે “ આ તપાસ કેટલા અંશે યોગ્ય છે અને અસરકારક છે,અને આ કેસની સાચી રીતે  તપાસ […]

રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વરસાદનું જોર શરુઃ 5 શહેરોમાં ઓરેંજ એલર્ટ જાહેર

રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં મેધ મહેર જયપુરમાં પારો 24 પર પહોચ્યો આગાહી મુજબ વરસાદનું જોર શરુ પાંચ શહેરોમાં ઓરેન્જ એલર્ટ દેશભરમાં વરસાદનું જોર યથાવત છે, ત્યારે આજે સવારથી રાજસ્થાનના જયપુરમાં વરસાદે જોર પકડ્યું છે, જયપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે આ પહેલા મંગળવારના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરુ થઈ ચુક્યું હતુ  વરસાદનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code