hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: 50 લાખના વિમા માટે પોતે જ કરાવ્યું પોતાનું મર્ડર-યૂપીથી બોલાવ્યા સોપારી કિલર
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > 50 લાખના વિમા માટે પોતે જ કરાવ્યું પોતાનું મર્ડર-યૂપીથી બોલાવ્યા સોપારી કિલર
revoinews

50 લાખના વિમા માટે પોતે જ કરાવ્યું પોતાનું મર્ડર-યૂપીથી બોલાવ્યા સોપારી કિલર

Revoi
Last updated: September 10, 2019 12:21 pm
Revoi
Published: September 10, 2019
Share
SHARE
  • રાજસ્થાન બલવીર મર્ડર કેસ
  • 50 લાખની રકમ માટે કરાવ્યું પોતાનું મર્ડર
  • લોકો પાસે લીધેલા પૈસા ચુકવી ન શકતા આ પગલું ભર્યુ
  • બે વ્યક્તિઓને પોતાના મર્ડરની સોપારી આપી
  • તાત્કાલીક પોતાનો 50 લાખનો વિમો ઉતાર્યો

રાજસ્થાનના ભિલવાડામાં થયેલી હત્યાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે,પોલીસના જણાવ્યા મુજબ  મૃતકે પોતાની હત્યા કરવા માટે સોપારી કિલરને સોપારી આપી હતી,આ મૃતકે પોતાના પરિવારને 50 લાખ રુપિયા અપાવવા માટે પોતાની જ હત્યા કરાવી હતી,વાત જાણે એમ છે કે,ભીલવાડાના મંગરોપમાં 7 દિવસ પહેલા બલવીર નામના વ્યક્તિની લાશ મળી આવી હતી,  લાશના હાથ અને પગ વિજળીના તાર વડે બંધવામાં આવ્યા હતા,અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

પાલીસના જણાવ્યા મુજબ આ મૃતક વ્યક્તિએ જ પોતાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું બલવીરે પોતાની 50 લાખ રુપિયાની વિમાની રકમ મેળવવા માટે પોતે જ પોતાની હત્યાની સોપારી આપી હતી, આ હત્યા માટે તેણે બે વ્યક્તિઓને  80 હજાર રુપિયામાં સોપારી આપી હતી જો કે પોલીસે હાલ બન્ને હત્યારા આરોપીઓની ઘરપકડ કરી લીધી છે.

પોલીસે જણાવ્યું કે બલવીરે સુનીલ યાદવ નામના વ્યક્તિને હત્યા માટે ઉત્તર પ્રદેશથી બોલાવ્યો હતો. સુનિલ યાદવે રાજવીર સાથે મળીને બલવીરની હત્યા કરી હતી. રાજવીર આ અગાઉ મૃતક બલવીર સાથે પણ કામ કરી ચૂક્યો છે.

આ બંન્ને આરોપીઓએ મળીને બલવીરનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે મૃતક બલવીરે કેટલાક લોકો પાસેથી 20 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોકો પાસેથી લીધેલા પૈસા તેણે બીજા લોકોને વ્યાજે આપ્યા હતા.આ પછી તેને તેમાંથી મૂળ પૈસાતો મળ્યા હતા પરંતુ વ્યાજ નહોતું મળ્યું , જેના કારણે તે છેલ્લા 6 મહિનાથી હેરાન પરેશાન રહેવા લાગ્યો હતો.જેના કારણે માનસિક તણાવ અનુભવતા તેણે પોતે વિમા કંપની પાસેથી 50 લાખ રુપિયાનો એક્સિડેંટલ વિમો કરાવ્યો અને તેણે વિમાની રકમનું પહેલું પ્રીમિયમ 8 લાખ 43 હજાર 200 રુપિયા પણ ભર્યા હતા. ત્યાર બાદ વિમાનું કામકાજ પતી જતા તેણે ઘટનાને અંજામ આપવા હત્યારાઓને રાજસ્થાન બોલાવ્યા હતા .

You Might Also Like

Mumbai Court Rejects Raj Kundra’s Bail Plea, in 14 Days Judicial Custody
ચીની સેનાની હિલચાલ ઉપર નજર રાખવા ભારતીય સેનાનો નવતર પ્રયોગ
અભિનેત્રી નીતુ કપૂરના બર્થડે પર પરિવારે આપી સરપ્રાઈઝ પાર્ટીઃ નીતુની પહેલી ફિલ્મ ફ્લોપ ગયા બાદ મળી હતી સફળતા
Class XII CBSE Results: Marking on Last Three Years Performances
INDIA: Second Wave of Coronavirus Kills 798 doctors in the Nation
TAGGED:rajashthan
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशराजनीतिहिन्दी

अमित शाह के समर्थन में NDA सांसदों का मार्च, राहुल गांधी से पूछा- झारखंड में छात्रों पर कार्रवाई का जवाब कौन देगा?

August 11, 2026

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

Ram Mandir: आचार्य इंद्रदेव मिश्र बने राम मंदिर के ‘व्यवस्था प्रमुख’, दिसंबर 2026 तक संभालेंगे जिम्मेदारी

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

आकाश आनंद ने राहुल गांधी-अखिलेश यादव को कहा ‘अंकल’, कांग्रेस बोली- पहले संविधान पढ़ें

JPSC protests : भूख हड़ताल पर बैठे JLKM नेता देवेंद्र महतो अस्पताल में भर्ती, ब्लड शुगर लेवल गिरा

बिहार में फर्जी IAS अधिकारी गिरफ्तार : खुद को बताया NSA अजित डोभाल का अंडरकवर एजेंट

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?