1. Home
  2. Tag "pakistan"

એરસ્ટ્રાઈક વધુ વેધક બનશે : પોખરણમાં સુખોઈ-30એમકેઆઈ દ્વારા ઈઝરાયલી સ્પાઈસ બોમ્બના દેશી વર્ઝનનું સફળ પરીક્ષણ

પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલામા વપરાયેલા ઈઝરાયલી બનાવટના સ્પાઈસ બોમ્બના દેશી વર્ઝનનું ભારતે સફળ પરીક્ષણ કર્યું છે. ડીઆરડીઓ દ્વારા રાજસ્તાનના પોખરણમાં સુખોઈ-30એમકેઆઈ યુદ્ઘવિમાન દ્વારા 500 કિલોગ્રામી શ્રેણીના ગાઈડેડ બોમ્બને છોડવામાં આવ્યો હતો. આ બોમ્બ દેશમાં જ વિકસિત કરવામાં આવ્ય છે અને તે સ્પાઈસ બોમ્બથી વધુ ઘાતક છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે […]

સિદ્ધૂના પાકિસ્તાન સાથેના પ્રેમે હરાવી દીધા: કેપ્ટન અમરિન્દરસિંહ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીની અંદર આંતરકલહ શરૂ થઈ ગયો છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને પોતાની જ સરકારના પ્રધાન નવજોતસિંહ સિદ્ધૂને નિશાને લીધા છે. ખાસ કરીને નવજોતસિંહ સિદ્ધૂના પાકિસ્તાન જઈને પાડોશી દેશના સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાને ગળે મળવાને લઈને કેપ્ટને તેમને નિશાને લીધા હતા. કેપ્ટન અમરિન્દરસિંહે […]

પાકિસ્તાનીઓની ઈચ્છા, નરેન્દ્ર મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બને નહીં

નવી દિલ્હી: 23મી મેના રોજ આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો પર પાડોશી દેશ પાકિસ્તાનની પણ નજર છે. બંને દેશોની વચ્ચે સીમા પર તણાવે જોતા પાકિસ્તાનની ચૂંટણી પરિણામોમાં દિલચસ્પી કોઈ હેરાન કરનારી નથી. તેના સિવાય પાકિસ્તાનમાં વસવાટ કરતા ઘણાં લોકોના ભારતમાં પારિવારીક સંબંધ છે. પાકિસ્તાનના નાગરિકોનું કહેવું છે કે તેઓ ઈચ્છતા નથી કે મોદી ફરીથી ભારતમાં સત્તામાં […]

જમ્મુ-કાશ્મીર : પુંછના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી કર્યું ફાયરિંગ બીએસએફનો એએસઆઈ ઘાયલ

જમ્મુ: પુંછના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. જણાવવામાં આવે છે કે પાકિસ્તાન તરફથી ગત રાત્રિ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં સેનાનો એક એએસઆઈ પણ ઘાયલ થયો છે. આ ઘટના સીમાની નજીકના કેજી સેક્ટરમાં થઈ છે. પાકિસ્તાન રેન્જર્સે અહીં ભીષણ ફાયરિંગ કર્યું છે. બીજી તરફ ભારતીય સેના તરફથી પણ ગોળીબારનો આકરો […]

એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ દેશોના મૂળભૂત આંકડાના લેખા-જોખા દ્વારા વિકાસનો હિસાબ

એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ દેશો છે. જેમાં ચીન, ભારત, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ચીનની વસ્તી 139.5 કરોડ, ભારતની વસ્તી 133.4 કરોડ, ઈન્ડોનેશિયાની વસ્તી 26.4 કરોડ, પાકિસ્તાનની વસ્તી 20.1 કરોડ અને બાંગ્લાદેશની વસ્તી 16.5 કરોડ છે. 2018માં આખી દુનિયાની વસ્તી 7.46 અબજ હતી અને તેની દ્રષ્ટિએ એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા […]

વિંગ કમાન્ડર અભિનંદનની સ્કોડ્રનને મળ્યો ‘ફાલ્કન સ્લેયર્સ’ બેજ, તમતમી ઉઠ્યું પાકિસ્તાન

વિંગ કમાન્ડર અભિનંદનની સ્કોડ્રનને ‘ફાલ્કન સ્લેયર્સ’નો બેજ મળવાથી પાકિસ્તાન તમતમી ગયું છે. હવે પાકિસ્તાન ભારત સાથે બેજ વૉર પર ઉતરી આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાને પોતાની વાયુસેનાની સ્કોડ્રનને 27 ફેબ્રુઆરીની ડોગ-ફાઇટ સાથે જોડાયેલા બેજ જાહેર કર્યા છે, જેમાં તેણે ‘સરપ્રાઇઝ-ડે’ લખ્યું છે. સાથે જ બેજમાં ભારતના મિગ-21 બાયસન અને સુખોઈ લડાયક વિમાનોને પણ દર્શાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code