મલેશિયામાં ભાષણ પર રોક છતાં ઝાકિર નાઈકે કાશ્મીરને પેલેસ્ટાઈન સાથે સરખાવતું આપ્યું નિવેદન
ઝાકિર નાઈકનું કાશ્મીર પર વિવાદીત નિવેદન કાશ્મીરમાં પેલેસ્ટાઈન જેવી બની રહી છે પરિસ્થિતિ નાઈક પર ભારતમાં સંગીન ગુનાઓને લઈને આરોપો ઝાકિર પર મની લોન્ડ્રિંગ, આતંકવાદ, ભડકાઉ ભાષણના આરોપો વિવાદીત ઈસ્લામિક ધર્મ પ્રચારક ઝાકિર નાઈકે કાશ્મીરને લઈને ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું છે. નાઈકે કહ્યુ છે કે કાશ્મીરમાં પેલેસ્ટાઈન જેવી પરિસ્થિતિ બની રહી છે અને વૈશ્વિક સમુદાયે […]
