1. Home
  2. Tag "nushrat jaha"

સિંદૂર લગાવવા પર જાહેર થયો હતો ફતવો, હવે જગન્નાથ રથયાત્રામાં ચીફ ગેસ્ટ બનશે નુસરત જહાં!

ટીએમસી સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં લગ્ન બાદ ચર્ચામાં છે. તેનું કારણ છે નુસરત જહાંના લગ્ન બાદ સિંદૂર લગાવવું, મંગળસૂત્ર પહેરવું. 17મી લોકસભાના સત્રમાં નુસરત જહાં સંસદમાં શપથ લેતી વખતે સિંદૂર અને હાથમાં બંગડી પહેરીને પહોંચ્યા હતા. નુસરતના પહેરવેશને લઈને વિવાદ શરૂ થયો હતો. મુસ્લિમ ધર્મગુરુઓના એક સમૂહે તો નુસરત જહાંના પહેરવેશને બિનઈસ્લામિક ગણાવીને […]

TMCના સાંસદ મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ લીધા લોકસભાના સાંસદ પદે શપથ

પશ્ચિમ બંગાળની ટીએમસીના વિજયી ઉમેદવાર મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ લોકસભાના સાંસદ તરીકે શપથ લીધા છે. બંને સાંસદોએ બંગાળી ભાષામાં શપથ લીધા છે. શપથ બાદ અભિનેત્રીમાંથી સાંસદ બનેલી મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા. સંસદીય સત્રમાં નુસરત જહાં પરંપરાગત અંદાજમાં દેખાયા હતા. નવપરણિતા નુસરત જહાંના માથા પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code