1. Home
  2. Tag "National news"

અયોધ્યા: રામ મંદિરના ભૂમિ પૂજન પર રોકની અરજી અલ્હાબાદ HCએ ફગાવી

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો માર્ગ હવે મોકળો ભૂમિ પૂજન પર રોકની અરજી અલ્હાબાદ કોર્ટે ફગાવી અરજીમાં રજૂ કરાયેલી આશંકાઓ પાયાવિહોણી: અલ્હાબાદ હાઇકોર્ટ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો માર્ગ હવે મોકળો થઇ ગયો છે. દિલ્હીના એક અરજદારે ભૂમિ પૂજન પર રોક લગાવવાની અરજી કરી હતી. જો કે અલ્હાબાદ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. શુક્રવારે […]

સ્વતંત્રતાના પર્વની ઉજવણી ટેક્નોલોજીના માધ્યમથી કરવી હિતાવહ – ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્વતંત્રતા દિવસને લઇને એડવાઇઝરી જાહેર કરી સ્વતંત્રતા દિવસ પર સામૂહિક આયોજન ના કરવાની સલાહ આઝાદીના પર્વની ઉજવણી માટે ટેક્નોલોજીનો ઉપયોગ હિતાવહ: ગૃહ મંત્રાલય કોરોના મહામારી વચ્ચે આગામી મહિનામાં સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીને તમામ સરકારી ઓફિસ, રાજ્ય સરકાર […]

ટૂંક સમયમાં ભારતમાં મળશે કોરોનાની સૌથી સસ્તી દવા ફૈવીટૉન, કિંમત છે માત્ર 59 રૂપિયા

ભારતમાં કોરોનાની સારવાર માટે સસ્તી દવા ફૈવીટૉનને DCGIની મંજૂરી આ દવાની એક ટેબ્લેટ માત્ર 59 રૂપિયામાં ઉપલબ્ધ થશે આ એન્ટીવાયરલ ડ્રગ કોરોના સંક્રમિત દર્દીઓને કોરોના સામે લડવા મદદ કરશે કોરોના વાયરસએ સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે ત્યારે તેની વેક્સીન શોધવા પર કામ ચાલી રહ્યું છે. જો કે આ બીમારીની સારવાર માટેની સૌથી સસ્તી દવા બની […]

અયોધ્યા: રામ મંદિરના ભૂમિ પૂજન પર આ કારણોસર રોકની માગ, હાઇકોર્ટમાં અરજી દાખલ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના ભૂમિ પૂજન પર રોકની અરજી દિલ્હીના એક પત્રકારે ભૂમિ પૂજન પર રોક માટે કરી અરજી ભૂમિ પૂજન દરમિયાન લોકો ભેગા થશે જે કોવિડ-19ના નિયમોની વિરુદ્વ છે: અરજદાર અયોધ્યામાં શ્રી રામના ભક્તો રામ મંદિરના નિર્માણની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે અને આગામી મહિને પ્રસ્તાવિત ભૂમિ પૂજન થવા જઇ રહ્યું છે ત્યારે આ […]

વૈજ્ઞાનિકોનું આ અધ્યયન કોરોનાની રસીના નિર્માણમાં મદદરૂપ થશે

કોરોનાના કેસમાં રુપ પરિવર્તનની ઘટના આકસ્મિક ન હોય એ શક્ય છે આ શોધ નવી કોરોનાની રસી માટે મદદરુપ સાબિત થઈ શકે તમામ જીવો રુપ પરિવર્તન કરે છે કોરોના વાયરસને લઇને દેશ અને વિદેશમાં અનેક સંશોધનો થઇ રહ્યા છે ત્યારે એક નવું સંશોધન સામે આવ્યું છે. તે અનુસાર કોરોના વાયરસનું બદલાતું સ્વરૂપ એ રોગ પ્રતિકારક શક્તિ […]

ભારત એ કર્યો ઇમરજન્સી પાવરનો ઉપયોગ, ફ્રાંસ પાસેથી હૈમર મિસાઇલ મંગાવી

ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ વચ્ચે ભારતે હૈમર મિસાઇલ્સ મંગાવી હૈરન મિસાઇલને લડાકૂ વમાન રાફેલમાં ફિટ કરવામાં આવશે હૈરન મિસાઇલ 60 થી 70 કિલોમીટરના અંતર સુધીના લક્ષ્યને ભેદવા સક્ષમ ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે મોદી સરકારે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને ફ્રાંસ પાસેથી હૈમર મિસાઇલ મંગાવી છે. 29 જુલાઇએ […]

લશ્કરમાં મહિલા અધિકારીના સ્થાયી કમિશન માટે રક્ષા મંત્રાલયની લીલી ઝંડી

ભારતીય લશ્કરમાં મહિલા અધિકારીઓને હવે સ્થાયી કમિશનનો મળશે લાભ લશ્કરમાં વિવિધ ટોચના પદ પર મહિલા અધિકારી તૈનાત થઇ શકશે સ્થાયી કમિશન સિલેક્શન બોર્ડ દ્વારા મહિલા અધિકારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે છેલ્લા ઘણા સમયથી ભારતીય લશ્કરમાં મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો લાભ આપવાની માંગ હતી જે હવે પૂરી થઇ છે. ભારતીય લશ્કરમાં હવે મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો […]

ઝારખંડ: માસ્ક નહીં પહેરે તેને થશે 1 લાખનો દંડ અને 2 વર્ષની જેલની સજા

ઝારખંડમાં માસ્ક નહીં પહેરનાર સામે દંડનીય કાર્યવાહી માટે સરકારે વટહુકમ જાહેર કર્યો ઝારખંડમાં માસ્ક નહીં પહેરનારને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે તે ઉપરાંત બે વર્ષની જેલની સજા પણ થઇ શકે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં છે ત્યારે તેનાથી બચવા માટે માસ્ક હવે દરેક માટે અનિવાર્ય બન્યું છે અને માસ્ક પહેરવાનો પણ નિયમ છે ત્યારે […]

લકવાગ્રસ્ત શરીરને કારણે ચાલી નથી શકતા પરંતુ દૃઢ મનોબળથી 69 વર્ષની વયે પણ રાજપ્પન તળાવમાંથી કચરો સાફ કરે છે

69 વર્ષની ઉંમરે પણ કેરળના રાજપ્પન મજબૂત સંકલ્પશક્તિથી તળાવને કરે છે સ્વચ્છ લકવાગ્રસ્ત શરીર હોવા છત્તાં હોડીના સહારે તળાવમાંથી પ્લાસ્ટિક કચરો સાફ કરે છે હું આ તળાવને મૃત થતું ના જોઇ શકું એટલે તેને રોજ સ્વચ્છ કરું છું: રાજપ્પન કહેવાય છે કે “જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુનો વાસ’, પરંતુ સ્વચ્છતા પ્રત્યે ભારતના લોકોમાં હજુ પણ […]

ગલવાનમાં શહીદ કર્નલ સંતોષ બાબૂની પત્ની સંતોષીની ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ

લદ્દાખના ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે થઇ હતી હિંસક અથડામણ ભારતીય સેનાના કર્નલ સંતોષ બાબૂ આ અથડામણમાં થયા હતા શહીદ તેમના પત્ની સંતોષીની તેલંગાણા સરકારમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ લદ્દાખના ગલવાનમાં ભારતીય અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણમાં વીરગતિ પ્રાપ્ત કરેલા ભારતીય સેનાના કર્નલ સંતોષ બાબૂની પત્ની સંતોષીને તેલંગાણા સરકારે ડેપ્યુટી કલેક્ટરના પદે નિયુક્તિ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code