hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: લશ્કરમાં મહિલા અધિકારીના સ્થાયી કમિશન માટે રક્ષા મંત્રાલયની લીલી ઝંડી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > લશ્કરમાં મહિલા અધિકારીના સ્થાયી કમિશન માટે રક્ષા મંત્રાલયની લીલી ઝંડી
revoinews

લશ્કરમાં મહિલા અધિકારીના સ્થાયી કમિશન માટે રક્ષા મંત્રાલયની લીલી ઝંડી

sanket
Last updated: July 23, 2020 5:00 pm
sanket
Published: July 23, 2020
Share
SHARE
  • ભારતીય લશ્કરમાં મહિલા અધિકારીઓને હવે સ્થાયી કમિશનનો મળશે લાભ
  • લશ્કરમાં વિવિધ ટોચના પદ પર મહિલા અધિકારી તૈનાત થઇ શકશે
  • સ્થાયી કમિશન સિલેક્શન બોર્ડ દ્વારા મહિલા અધિકારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે

છેલ્લા ઘણા સમયથી ભારતીય લશ્કરમાં મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો લાભ આપવાની માંગ હતી જે હવે પૂરી થઇ છે. ભારતીય લશ્કરમાં હવે મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો લાભ આપવા કેન્દ્રીય રક્ષા મંત્રાલયે સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. હવે લશ્કરમાં વિવિધ ટોચના પદ પર મહિલા અધિકારી તૈનાત થઇ શકશે.

હવેથી લશ્કરમાં નીચેના સ્થાનમાં મહિલા અધિકારીઓની સ્થાયી કમિશન પ્રાપ્ત થશે

  • એર ડિફેન્સ
  • સિગ્નલ એન્જિનિયર
  • આર્મી એવિએશન
  • ઇલેક્ટ્રોનિક્સ
  • મેકેનિકલ
  • એન્જિનિયરિંગ
  • આર્મી સર્વિસ કોર્પ્સ
  • આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ
  • ઇન્ટેલિજન્સ કોર્પ્સ
  • જજ એડ એડવોકેટ જનરલ
  • આર્મી એજ્યુકેશનલ કોર્પ્સ

કેન્દ્રના આ આદેશ બાદ હવે ટૂંક સમયમાં જ સ્થાયી કમિશન સિલેક્શન બોર્ડ દ્વારા મહિલા અધિકારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. લશ્કરના વડામથક દ્વારા આ માટે કેટલાક પગલાં લેવાયા છે. સિલેકશન બોર્ડ દ્વારા તમામ એસએસસી મહિલાઓ તરફથી ઓપ્શન્સ અને તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરી દેવાશે અને કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ભારતીય લશ્કરે પણ નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં કહેવાયું છે કે આર્મી દેશની તમામ મહિલા અધિકારીઓને દેશની સેવા કરવાનો અવસર પૂરો પાડે છે.

મહત્વનું છે કે સ્થાયી કમિશનને લઈને લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી કરી હતી, સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે આ કમિશન રચવા ત્રણ મહિનાનો સમય કેન્દ્રને આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં સ્થાયી કમિશન અંગેન ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

(સંકેત)

 

You Might Also Like

Nepal: Pro-China PM Oli Out, New Coalition Government Soon
હ્યૂસ્ટન: આ ભવ્ય સ્ટેડિયમમાં થશે હાઉડી મોદી કાર્યક્રમ, સામે આવી તૈયારીઓની તસવીર
કાશ્મીર વિવાદમાં પાણી પર હક પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું એક કારણ
Rahul Gandhi promises SC to do – over a complete Apology ‘Chowkidar Chor’ remark!
Covid-19: ‘The worst is not yet over’, IMF warns developing countries
TAGGED:indian armyNational news
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
revoinews

કલમ-370 અસરહીન કરાયા બાદ સૌથી પહેલા જગમોહનને શા માટે મળ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ?

Revoi
Revoi
September 4, 2019
पीएम मोदी पर पवन खेड़ा की विवादित टिप्पणी, असम के सीएम बोले- देश न भूलेगा और न ही माफ करेगा
कोरोना से मुकाबले के लिए सरकार का अहम फैसला, देश में नेजल वैक्सीन के उपयोग को दी मंजूरी
ओवल टेस्ट : दूसरे दिन 15 विकेटों का पतन, सिराज व प्रसिद्ध के बाद यशस्वी ने बढ़ाया भारत का मनोबल
પોરબંદરમાં દરિયો ખેડતા 3 માછીમારોના મોત
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?