1. Home
  2. Tag "National news"

કોરોના પરોઠા પછી હવે રેસ્ટોરન્ટમાં સર્વ થાય છે ‘કોરોના કરી’ અને માસ્ક નાન

કોરોનાની દુકાન, કોરોનાની સાડી, માસ્ક પરાઠા બાદ હવે માસ્ક નાન જોધપુરના એક રેસ્ટોરન્ટમાં માસ્ક નાન અને કોરોના કરી થાય છે સર્વ લોકોમાં કોરોના સંક્રમણ અંગે જાગૃતતા ફેલાવવા કરાયો આ પ્રયોગ તમે અત્યારસુધી કોરોના નામની દુકાન, કોરોનાની સાડી, માસ્ક પરાઠા વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે ક્યારેય ફૂડ આઇટમ માસ્ક નાન અને કોરોના કરી […]

હવે હૉસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓની થશે રજિસ્ટ્રી

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો હવે ICMR કોરોના સંક્રમિત દર્દીઓની રજિસ્ટ્રી કરશે સ્વાસ્થ્ય મંત્રાલય, ICMR અને AIIMS આ રજિસ્ટ્રી તૈયાર કરશે ભારતમાં કોરોના વાયરસના વ્યાપ દિન પ્રતિદીન વધી રહ્યો છે ત્યારે હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની રજિસ્ટ્રી કરાવવાનો નિર્ણય લીધો છે. દર્દીઓના સ્વસ્થ થવા તેમજ મહામારીની ગતિ વિશે જાણવા […]

એલ.પી.જી.સિલિન્ડરની કિંમત યથાવત રહેશે

કોરોના સંકટ વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રાંધણ ગેસની કિંમતો યથાવત્ રાખી મે મહિનામાં રાંધણ ગેસની કિંમત 162.50 રૂપિયા સુધી સસ્તી થઇ કોરોના સંકટ દરમિયાન વધતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી રાંધણ ગેસની કિંમતોમાં કોઇ ફેરફાર કર્યો નથી. મે મહિનામાં રાંધણ ગેસની કિંમત 162.50 રૂપિયા સુધી […]

ઉત્તર પ્રદેશ સરકારે અનલોક-3ની માર્ગદર્શિકા કરી જાહેર, વિકએન્ડમાં રહેશે લોકડાઉન

સમગ્ર ભારતમાં 1 ઑગસ્ટથી અનલોક 3.0 અમલી બનશે ઉત્તરપ્રદેશ સરકારે પણ અનલોક 3.0ની માર્ગદર્શિકા રજૂ કરી ઉત્તરપ્રદેશમાં શનિવાર અને રવિવાર માર્કેટ બંધ રહેશે ભારતના સરકારના ગૃહ મંત્રાલયે 1લી ઑગસ્ટથી અમલી બનનાર અનલોક 3.0ની માર્ગદર્શિકા જારી કરી છે. તેની સાથોસાથ ઉત્તર પ્રદેશ સરકારે પણ અનલોક 3ની માર્ગદર્શિકા રજૂ કરી છે. પરંતુ તેમાં કેટલાક નિયમોમાં ફેરફાર જોવા […]

દિલ્હીમાં સ્મૉગ ટાવર ઉભા કરવાનો મામલો, સુપ્રીમની કેન્દ્રને નોટિસ

દેશના પાટનગર દિલ્હીમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ત્યાં સ્મોગ ટાવર ઊભા કરવાના સરકારી પ્રોજેક્ટ સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ IIT મુંબઇ પર એ વખતે ખફા થઇ હતી જ્યારે એને ખબર પડી કે દેશના પાટનગરમાં પ્રદૂષણને નિયંત્રણ કરવા સ્મોગ ટાવર ઊભા કરવાના સરકારી પ્રોજેક્ટમાંથી ખસી જવા ઇચ્છે છે. સુપ્રીમ […]

રાષ્ટ્રપતિ કોવિંદે વાસણ ઘસતા રિયાઝને રેસિંગ સાયકલ ભેટ કરી, આ છે તેનું કારણ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રિયાઝને સાયકલ ભેટ આપી રિયાઝનું સ્વપન એક શ્રેષ્ઠ સાયકલિસ્ટ બનવાનું છે શાળામાં અભ્યાસ ઉપરાંત તે વાસણ પણ ઘસવા જાય છે કોઇપણ દેશના ભાવિના ઉત્કૃષ્ટ નિર્માણમાં યુવાવર્ગની ભૂમિકા અતિ મહત્વની હોય છે ત્યારે આ જ દિશામાં દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે ઉત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અત્યંગ ગરીબ પરિવારના રિયાઝને એક […]

મણીપુર: પીએલએ ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાન શહીદ, 4 ઇજાગ્રસ્ત

મણીપુરમાં ઉગ્રવાદીઓએ આસામ રાયફલ્સના જવાનો પર કર્યો ગોળીબાર આ હુમલામાં ત્રણ જવાન શહીદ અને ચાર જવાન થયા ઇજાગ્રસ્ત સર્ચ ઓપરેશન દરમિયાન ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો આજે મણીપુરમાં ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે.ભારત-મ્યાનમાર સરહદ નજીક મણીપુરમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન પીપલ્સ લિબરેશન આર્મી ઉગ્રવાદીઓએ આસામ રાયફલ્સના જવાનો પણ હુમલો કર્યો હતો. તેમાં ત્રણ […]

1 ઑગસ્ટથી Unlock- 3.0 લાગુ થશે: જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

સમગ્ર દેશમાં 1 ઑગસ્ટથી અનલોક 3.0 અમલી બનશે જીમ અને યોગ સંસ્થાઓને ખોલવાની પરવાનગી મળશે જાણો શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ સમગ્ર દેશમાં શનિવારથી એટલે કે 1 ઑગસ્ટથી અનલોક 3.0ની પ્રક્રિયા શરૂ થશે. અગાઉના અનલોક 1 અને 2 મુજબ આ વખતે પણ કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. જો કે કેટલાક ક્ષેત્રોમાં પ્રતિબંધ હજુ […]

BSM Welcomes National Education Policy

Bharatiya Shikshan Mandal wholeheartedly congratulates the Central Government for approving the National Education Policy. Bharatiya Shikshan Mandal has been working on National Education Policy since 1974. A comprehensive document was created outlining the integrated & holistic Education Policy for the country. In January 2014, this document was circulated in English &seven Bharatiya languages throughout the […]

દુશ્મનનો કાળ બનશે રાફેલ વિમાન, વાંચો તેના અદ્દભુત ફીચર્સ વિશે

ભારતીય વાયુસેનાની તાકાત હવે થઇ બમણી વાયુસેનામાં આજે સામેલ થયા 5 રાફેલ વિમાનો અહીંયા વાંચો તેના ખાસ ફીચર્સ વિશે ભારતીય વાયુસેનાની તાકાત હવે બમણી થઇ છે. ભારતીય વાયુસેનામાં આજે 5 લડાકૂ વિમાન રાફેલ સામેલ થઇ ચૂક્યા છે. રાફેલ વિશે વાત કરીએ તો રાફેલ આધુનિક સમયના સૌથી શ્રેષ્ઠ લડાકૂ વિમાનો ગણાય છે. તેને ભારતની જરૂરિયાત પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code