અડવાણી-જોશીને મળ્યા મોદી-શાહ, મુરલી મનોહર બોલ્યા- અમે બીજ વાવ્યું, ફળ આપવાની જવાબદારી તમારી
લોકસભા ચૂંટણીમાં એનડીએને મળેલા સ્પષ્ટ બહુમત પછી શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા. અડવાણી માટે મોદીએ કહ્યું, ‘આજે બીજેપીની આ સફળતા સન્માનનીય અડવાણીજી જેવા મહાન લોકોને કારણે સંભવી શકી છે, જેમણે પાર્ટીના ગઠનમાં અને લોકોને નવી વિચારધારાઓ આપવામાં તેમની જિંદગીના દાયકાઓ ખર્ચી નાખ્યા.’ અડવાણીને મળ્યા પછી મોદી અને […]
