1. Home
  2. Tag "MUMBAI"

બીસીસીઆઈએ આઈપીએલના ઓફિશિયલ પાર્ટનર તરીકે CREDની જાહેરાત કરી

આઈપીએલનું ઓફિશિયલ પાર્ટનર બન્યું CRED BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પાઠવ્યા અભિનંદન 19 સપ્ટેમ્બરથી યુએઈમાં રમાશે આઈપીએલની સીઝન મુંબઈ: કોરોના મહામારી વચ્ચે 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ભારતીય ક્રિકેટ બોર્ડએ ઓફિશિયલ પાર્ટનર CREDને જાહેર કર્યું છે. જો કે, આઈપીએલની આગામી ત્રણ સીઝન માટે આઈપીએલનો સત્તાવાર પ્રાયોજક રહેશે. બીસીસીઆઇની આ ડીલ […]

પશ્ચિમ રેલવે ટ્રેનોની સ્પીડમાં કરાશે વધારો, અમદાવાદથી મુંબઈ ઝડપથી પહોંચાડશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવેમાં ચાલતી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે ત્યારે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનો પણ સુપરફાસ્ટ બનશે. અત્યારે અમદાવાદથી મુંબઇ જવું હોય તો પાંચ થી સાત કલાકનો સમય લાગે છે પરંતુ સ્પીડ વધશે ત્યારે અમદાવાદથી મુંબઇ વચ્ચે સમય ઘટી જશે. અમદાવાદ–વડોદરા વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ્વે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ટ્રેનની સ્પીડ વધારીને પ્રતિકલાક […]

સલમાન ખાનનો શો બીગ બોસ એક મહિના માટે પોસ્ટપોન્ડ…. જાણો શું છે કારણ ?

બીગ બોસના ચાહકો માટે ખરાબ સમાચાર ભારે વરસાદના કારણે રીપેરીંગ કામમાં વિલંબ બીગ બોસ ઓક્ટોબરમાં થશે ટેલિકાસ્ટ મુંબઈ: રિયાલિટી શો બિગ બોસના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. બિગ બોસ 2020ના ટીઝર અને પ્રોમો જોતા જો તમે આશા રાખીને બેઠા છો કે તમે વહેલી તકે આ શોના મનોરંજનની મજા માણી શકશો, તો સમાચાર ધ્યાનથી વાંચો. […]

બીગ બીએ કેબીસી 12નું શૂટિગ શરૂ કર્યું

અમિતાભ બચ્ચને કેબીસી 12નું શુટિંગ કર્યું શરૂ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો ફોટો શેર ક્રૂ મેમ્બર પી.પી.ઇ કીટમાં નજરે જોવા મળ્યા મુંબઈ: બોલિવુડ એકટર અમિતાભ બચ્ચને કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ ફરીથી સેટ પર વાપસી કરી છે. તેણે લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અમિતાભે શૂટિંગ સેટ પરથી એક ફોટો […]

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’માં સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે

‘આદિપુરુષ’માં પ્રભાસને ટક્કર આપશે સૈફ અલી ખાન સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે ફિલ્મ 2022 માં હિન્દી અને તેલુગુ ભાષામાં થશે રીલીઝ બાહુબલી ફેમ પ્રભાસની આગામી ફિલ્મ આદિપુરુષની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ આદિપુરુષની વાર્તા બુરાઈ પર અચ્છાઈની જીતની આસપાસ ફરતી નજરે પડશે.આ 3D એક્શન ડ્રામા ફિલ્મને ઓમ રાઉત ડીરેકટ કરશે….ઓમ રાઉતે અગાઉ […]

દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં આગ, એક દિવસમાં વધેલો ભાવ સાંભળીને જ ચોંકી જશો

દિલ્હીમાં ફરી પેટ્રોલના ભાવમાં વધારો પેટ્રોલ 81 રૂપિયા પ્રતિ લિટર પર પહોચ્યું જો કે, ડીઝલનો ભાવ સ્થિર એક દિવસના વિરામ બાદ ગુરુવારે ફરીથી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 81 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, જ્યારે ચેન્નઇમાં પેટ્રોલની કિંમત 84 રૂપિયા પ્રતિ લિટરથી વધી ગઈ છે. જો કે ડીઝલની […]

વરુણ ધવનની ફિલ્મ કૂલી નં. 1 ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ

ફિલ્મ કૂલી નં..1 ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ નિર્માતાઓએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો લીધો નિર્ણય ટૂંક સમયમાં રિલીઝ ડેટ અંગે કરાશે જાહેરાત બોલિવુડ એકટર વરુણ ધવનની ફિલ્મ ‘કૂલી નંબર 1’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.. ફિલ્મના ડિરેક્ટર ડેવિડ ધવને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની ફિલ્મ પહેલા થિયેટરોમાં જ રિલીઝ કરવામાં આવશે. પરંતુ હાલ […]

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ, ચોથા નંબરના ધનિક બન્યા મુકેશ અંબાણી

જેફ બેજોસની સંપત્તિમાં 72 અબજ ડોલરનો વધારો બિલગેસ્ટની સંપત્તિમાં 7.5 અબજ ડોલરનો વધારો માર્ક ઝુકરબર્ગ સંપત્તિમાં 23 અબજ ડોલરનો વધારો મુકેશ અંબાણીની સંપત્તિમાં 22 અબજ ડોલરનો વધારો 100 અબજની ક્લબમાં ફક્ત 3 ટોપ શ્રીમંતો બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ, વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી બની ગયા છે. તેમનાથી આગળ ફેસબુકના માર્ક […]

આદિત્ય ઠાકરેએ વર્લી વિધાનસભા બેઠક પરથી દાખલ કર્યું નામાંકન, પિતા ઉદ્ધવ બોલ્યા- આશા છે જનતા આપશે આશિર્વાદ

આદિત્ય ઠાકરેએ વર્લી બેઠક પરથી નામાંકન કર્યુ દાખલ આદિત્ય ઠાકરેના માતા-પિતા નામાંકન વખતે હતા હાજર ઠાકરે પરિવારના પહેલા સદસ્ય લડી રહ્યા છે ચૂંટણી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ મુંબઈની વર્લી વિધાનસભા બેઠક પરથી ગુરુવારે નામાંકન દાખલ કર્યું છે. આ પ્રસંગે શિવસેનાએ રોડ શૉ દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન પણ […]

ડુંગળીએ ફરી બધાને રડાવ્યા, મુંબઈમાં ડુંગળીના ભાવ આસમાને, 80 રુપિયે કિલો વહેંચાઈ રહી છે ડુંગળી

ડુંગળીના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા વેપારીના કહ્યા મુજબ હાલ ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી મૂશળધાર વરસાદના કારણે ડુંગરીના પાકને નુકશાન ડુંગળીનો પુરવઠો ઓછો થતા ભાવમાં વધારો 80 રુપિયે કિલો વહેચી રહી છે ડુંગળી દેશભરમાં ડુંગરીના ભાવ આસમાનને આંબી રહ્યા છે,ત્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ડુંગરી 80 રુપિયે પ્રતિ કીલો વહેંચાઈ રહી છે ,જો નાસિકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code